Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ મૂળ-રો સાથે ભાષાંતર. " ટીકાર્થ–પરમાણુઓના સ્કંધને બીજા પરમાણુઓની સાથે જે મળવું, આનું નામ સંઘાત કહે છે. તેમજ કેટલાક પરમાણુનું તેજ સ્કંધની સાથેથી જુદા પડવું, આનું નામ ભેદ કહે છે. તતઃ સંધાત અગર ભેદવડે વળી પરમાણુઓને જે સંક્ષેપ-અલ્પ અવગાહના, તે થયે છતે જે દ્રવ્યને નાશ, દ્રવ્યનું અન્યપણું, લઘુપણાથી અગર ગુરૂપણાથી પૂર્વ પરિણામને નાશ,તે થયે છતે નિયમિત તે દ્રવ્યસં. मधी अ॥ नाना ना थाय छे. (7) . कस्मादेवं ? इत्यत्रोच्यते- .. ओगाहद्धा दवे, संकोअविकोयओ अ अवबद्धा / न उ दव्वं संकोअ-णविकोअमित्तमि संबद्धं // 8 // શા માટે એમ છે? અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે. ___ मूळार्थ-सानामा समय (यहित દ્રવ્યની સાથે સંબદ્ધિત છે. પણ દ્રવ્ય અવગાહનાની સાથે સંબદ્ધિત નથી, સકેચ વિકેચ માત્ર થયે છતે, (8). अवगाहनाद्धा अवगाहनावस्थानकलो द्रव्येऽवबद्धा नियतत्वेन संबद्धा, कथं ? संकोचाद्विकोचाच परमाणूनां सूक्ष्मपरिणामतयाऽन्योन्यानुप्रवेशः संकोचः , सूक्ष्मपरिणामपरिणतानां तु बादरपरिणामतया भवनं विकोचः , तो संकोचविकोचौ समाश्रि येत्यर्थः / अवगाहना हि द्रव्ये संकोचविकोपयोरभावे भवति संको. चविकोचसद्भावेचन भवतीत्येवं द्रव्येऽवगाहना नितयत्वेन संबद्धत्युच्यते-दुमत्वे खदिरत्वमिव नहि यत्र द्रुमत्वं नास्ति तत्र खदिरत्वं पाप्यत इति / उक्तविपर्ययमाह-न पुनद्रव्यं संकोचनविकोचन मित्यत उ ' इति क्वचित् // - -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118