________________ પરમલ છત્રીશિ. લક્ષણ એક જ અવગાહના સ્થાન છે. ક્ષેત્ર અપ્રદેશોનું અને ક્ષેત્રમપ્રદેશનું તો બે આકાશપ્રદેશોથી માંડી અસંખ્યાત આકાશપ્રદેશ પર્યત અસંખ્યાતા અવગાહના સ્થાને મળે છે. આ કારણથી ક્ષેત્ર અપ્રદેશો કરતાં ક્ષેત્ર સપ્રદેશ અસંખ્યાત ગુણા છે. (23) अथ द्रव्यतः कालतो भावतश्च सपदेशानां प्रमाणमाहदव्वेण हुँति इत्तो, सपएसा पुग्गला विसेसहिआ। कालेण य भावेण य, एमेव भवे विसेसहिआ // 24 // હવે દ્રવ્યથી કાળથી તથા ભાવથી સપ્રદેશનું પ્રમાણ કહે છે. મૃ –ક્ષેત્રસપ્રદેશે કરતાં દ્રવ્યસપ્રદેશ પુદગલે વિશેષાધિક છે. તેના કરતાં કાલ સંપ્રદેશે વિશેષાધિક છે. તેના કરતાં આ મુજબ ભાવસપ્રદેશવિશેષાધિક છે. (24) . एभ्यः क्षेत्रतः सप्रदेशेभ्यो द्रव्यतः सप्रदेशाः पुद्गला विशेपाधिकाः / तथा द्रव्यतः सप्रदेशेभ्यः कालतः सप्रदेशाः पुद्गला विशेषाधिकाः / एवं कालतः सप्रदेशेभ्यो भावतः सप्रदेशा विशेषाધિ ફાતિ 24 . ટીકાઈ—ક્ષેત્ર સપ્રદેશે કરતાં દ્રવ્યથી સપ્રદેશ પુદગલે વિશેષાધિક છે. તથા દ્રવ્યથી સપ્રદેશો કરતાં કાલથી સપ્રદેશ પુદ્દ ગલે વિશેષાધિક છે. આ મુજબ કાલથી સપ્રદેશે કરતાં ભાવથી સમદેશો વિશેષાધિક છે (24). ___ अमीषां विशेषाधिकले युक्तिमाहभावाईआ वुड्डी, असंखगुणिआ जमप्पएसाणं / तो सप्पएसयाणं, खित्ताइविसेसपरिवुड्डी // 25 //