Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 106
________________ * મૂળ-રીકા સાથે ભાષાંતર. 7 પ્રદેશ ઉપર પિતાના એક લાખ પ્રદેશોથી વ્યાપેલા છે. આવા સો છે સૂક્ષ્મનિગોદના ગેળા ઉપર અવગાહેલ હોવાથી લાખને એ ગુણવાથી એક કેટી પ્રદેશ ઉત્કૃષ્ટપદને વિષે નાંખવાથી પ્રથમ ગણવેલ ઉત્કૃષ્ટ પદ એક કેટી છવપ્રદેશોથી અધિક થાય છે. જીવરાશિ કરતાં. (25) यस्मादेवम्-- तमा सव्वेहितो, जीवेहितो फुडं गहेयव्वं / उक्कोसपयपएसा, हुंति विसेसाहिया नियमा॥२६॥ મૂત્રાઆ કારણથી સર્વ જીવરાશિ કરતાં ઉત્કછપદને વિષે જીવપ્રદેશે વિશેષાધિક થાય છે. આ વાત પ્રગટ જાણવી. (24) ત ' ફાતિ 22 . इदमेव प्रकारान्तरेण भाव्यते-- ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ તથા સમગ્ર જીવે આ બન્ને સરખા છે, આજ વાત બીજી રીતે બતાવે છે. अहवा जेण बहुसमा, सुहुमा लोएऽवगाहणाए य / तेणिविक जीवं, बुद्धीए विरल्लए लोए // 27 // મૂાર્ચ–અથવા જે કારણથી લેકને વિષે સુમિ નિગેદના ગોળાઓ ઘણે ભાગે સરખા છે, અવગાહનાને આશ્રિને, તે કારણથી ગળા સંબંધી એક એક જીવને બુદ્ધિથી ગ્રહણ કરી કેવલિસમુદ્ધાતની માફક જીવના

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118