Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 113
________________ 104 નિગદ-ત્રીશિ इतिश्री विवाहप्रज्ञप्त्याख्यसूत्रस्यैकादशशतकस्य दशमोद्देशकात् स्थविरेण समुद्धता निगोदपर्विशिकाया गुर्जरभाषा श्रीमद् पंन्यासजीश्रीकमलविजयजी गणिशिष्य श्रीमद पंन्यासजीश्रीकेशविजयजी गणिः तल्लघुभ्रात्रा मुनि देवविजन समथिता पाटनाख्यनगरे पूर्णगता. सं० 1972 कार्तिकमासे शुक्लपक्षे पंचमी तिथौ शुभं भूयात् / નિગોદ છત્રિશિને સારાંશ (ભગવતી મુત્ર શતક 11 ઉદ્દેશે 10). ગૌતમસ્વામી પ્રશ્ન. . 1 હે ભગવન્! એક નિગદને વિષે અનંત જ રહે છે, તેને મજ તે જ પરસ્પર સંકુચિત થઈને રહે છે, તે તે જીના પ્રદેશો એક આકાશપ્રદેશને વિષે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા રહે છે? તથા સમગ્ર જી કેટલા છે? ઉત્તર, 2 હે ગૌતમ! જઘન્યપદે જીવ પ્રદેશ સર્વથી થડા છે. જઘન્યપદ કરતાં સમગ્ર અસંખ્યાતગુણ છે. સમગ્ર જીવે કરતાં ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે વિશેષાધિક છે. 3 જઘન્યપદ કેને કહે છે? ઉત્તર-જે આકાશપ્રદેશને ત્રણ દિશિગત નિગદની સ્પર્શના છે. ત્રણદિશિ અલકને લઈ આછા

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118