Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 115
________________ 106 નિગો-છત્રીશિ એક જીવના એક લાખ પ્રદેશ અવગાહ્યા છે, એક અબજ પ્રદેશને દશહજાર આકાશપ્રદેશ અવગાહી જીવની અવગાહનાથી ભાગ આપવાથી એક લાખ પ્રદેશ આવશે. નિગોદ આશ્રિ ઉત્તર ( 11 એક આકાશપદેશને વિષે એક નિગેદ આશ્રિ જીવપ્રદેશ અસંખ્ય અનંત છે. કલ્પનાવડે 10 હજાર કેટી છે, એક નિગદમાં છ અનંતા છે, છતાં કલ્પનાથી એક લાખ ગણે, પ્રથમ ગણાવેલ જીવ સંબંધી એક લાખ પ્રદેશ સાથે નિગેદ સંબંધી જીવ એક લાખ ગુણે જેથી એક હજાર કેટી છવપ્રદેશ એક આકાશપ્રદેશને વિષે નિગેદ સંબંધી આવશે. ગેળા આશ્રિ ઉત્તર૧ર એક આકાશપ્રદેશમાં ગેળા સંબંધી જીવપ્રદેશ વાસ્તવિક અસંખ્ય અનંતાઅનંત છે. કલ્પનાથી દશ કેટકેટી છે. નિક સંબંધી એક હજાર કેટી છવપ્રદેશને ગેળામાં રહેલ એક લાખ નિગદથી ગુણાકાર કરવાથી દશ કટાકેટી ગેળા સંબંધી છવપ્રદેશો થાય છે. સમગ્ર જીવેની સંખ્યા બતાવે છે. 13 જી વાસ્તવિક અનંતા છે. કલ્પનાથી દશ કેટકેટી છે. લેકના અસંખ્યાત પ્રદેશ છતાં કલ્પનાથી એક અબજ પ્રદેશવાળા લકને વિષે દશહજાર પ્રદેશ અવગાહી ગળાઓ લાખ છે, અને દરેક ગેળામાં નિગદ લાખ છે. લાખને લાખે ગુણવાથી નિગે હજાર કેટી થાય છે. તેમજ દરેક નિગદે છ લાખ કલ્પવાથી ફરી લાગે ગુણવાથી દશ કેટકેટી જ થાય છે. 14 ઉપર બતાવેલ છવની સંખ્યા પૂર્ણ ગળાને આશિ જ થવી. પણ કેટલાક ખડગોળાઓ હોવાથી તેમાં જેની સંખ્યા ક

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118