________________ નિગમ-છત્રીતિ कोटीपायसंख्यस्य मध्यादुत्कर्षतोऽसंख्येयभागस्य कल्पनया शतसंख्यस्य विवक्षितमूक्ष्मगोलकावगाहनायामवगाहनात् , एकैकस्मिंश्च प्रदशे प्रत्येकं जीवप्रदेशलक्षस्यावगाढत्वाव, लक्षस्य च सतगुणत्वेन कोटीप्रमाणत्वात् , तस्याश्चोत्कृष्टपदे प्रक्षेपात्, पूर्वोकमुत्कृष्टपदजीवप्रदेशमानं कोव्याधिकं भवति // 25 // - ટીકર્થ-લોકની અંદર કેટલાક ખંડ ગલાઓ છે, કે જે ગોલાએ પૂર્ણ ગેલાથી જુદા છે. જીવરાશિ પૂર્વે કલ્પનાથી દશ કેટકેટી ગણી છે તે ખંડ ગલાને અંગે ઓછી થાય છે. પૂર્ણ ગળામાંજ પૂર્વોક્ત સંખ્યા મળે છે. આ કારણથી જે ટલી સંખ્યા નાખવા વડે ખંડ ગેળાઓ પૂર્ણ થાય તેટલી જીવરાશિ મૂલ છવ સંખ્યામાંની ઓછી કરવી, કારણ કે તે જીવરાશિ ખંડગલામાં નથી, આ જીવરાશિ ક૯૫નાવડે એક કેટીની છે, આ જીવરાશિ દશ કોટા કેટી જીવરાશિમાંથી બાદ કરવાથી જીવરાશિ ઓછી થાય છે, અને ઉત્કૃષ્ટપદ તો છે તેટલું જ હોવાથી વિશેષાધિક છે. ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશો તથા જીવરાશિ આ અન્નેને સરખાપણું પ્રથમ બતાવ્યું, તે તે ખંડગલાને પૂર્ણગલા માનીને જાણવું, તથા બાદર નિગોદ તથા વિગ્રહ ગતિવાળા જીના પ્રદેશ ઉત્કૃષ્ટ પદને વિષે રહેવાથી ઉત્કૃષ્ટપદ સર્વ જીવશશિથી વિશેષાધિક થાય છે. તાત્પર્ય આ છે કે બાદર નિગોદ તથા વિગ્રહ ગતિવાળા જી અનંતા છે, તે પણ તે છે સૂક્ષ્મનિગદ જીવોના અસંખ્યાતમા ભાગ જેટલા છે, ક૫નાવડે એક કેટી પ્રમાણ ગણી પ્રથમની જીવાશિ એક કેટી એછી કરી છે, તે પ્રમાણે ગણું મૂળ જીવાશિમાં નાંખવાથી ઉત્કૃષ્ટપદ તથા જીવરાશિ આ બન્ને સરખા થાય છે, તે પણ તે બાદર જીવરાશિ એક કેટી પ્રમાણવાળી છે, ઉત્કૃષ્ટથી તે સુક્ષમ છના અસંખ્યાતમે ભાગે છે, તેમાંથી કલ્પનાવડે લે છે ઈચ્છિત સૂક્ષ્મ નિગદના ગળા ઉપર અવગાહેલ છે, તે છ આકાશના એક એક