________________ 100 નિગેદ-છત્રીશિ- - હવે પ્રથમ બતાવેલ જીવરાશિ તથા જીવ પ્રદેશ સંબધી દષ્ટાંત બતાવવાને ઈચ્છાવાલા મૂલ શાસ્ત્રકાર પ્રસ્તાવના કરે છે. મૂર્થિ–પ્રથમ બતાવેલ જીવરાશિ તથા ઉત્કૃષ્ટપને વિષે રહેલ જીવ પ્રદેશ, આ બન્નેની ગણતરી જાણ વાને દ્રષ્ટાંત હમણાં પ્રત્યક્ષ રીતે કહું છું. સુખકરી જ્ઞાન થવાને સારું, તથા બીજને જ્ઞાન કરાવવા સારૂ કલ્પનાવડે સ્થાપન કરેલ જીવ તથા પ્રદેશના રાશિપ્રમાણથી. (ર૯) તેસિં” II 22IL गोलाण लखमिक, गोले गोले निगोयललं तु / इकिके य निगोए, जीवाणं लक्वमिकिकं // 30 // મૂાર્ચ–ગોલા એકલાખ છે. દરેક ગલાએ એક એક લાખ નિગદ છે. દરેક નિગેટે જી એક એક લાખ છે. (30) રઢિાળ' ! રે कोडिसयमेगजीवप्पएसमाणं तमेव लोगस्स / गोलनिगोयजियाणं, दसउ सहस्सा समोगाहो॥३१॥ મૂઢાર્થ - દરેક જીવેના પ્રદેશે સે કોટી પ્રમાણે છે, અને તેટલાજ પ્રદેશ કાકાશના પણ છે, ગોલાઓ, નિગે, તથા જીવે, આ ત્રણેની અવગાહના સરખી દશ હજાર આકાશ પ્રદેશ વ્યાપિ છે, (31) દિલ' / રૂ II , * गोले गोले य लक्खमिकं तु ' इत्यपि पाठः /