________________ 76 નિગેવીકિ : ~ મૂકાઈ–વ્યવહાર નથી આજ ઉત્કૃષ્ટપદ જાણ વું? જ્યારે આજ ઉત્કૃષ્ટપદ લઈએ ત્યારે ઉત્કૃષ્ટપદ અને ખ્યાતા થાય માટે આ ઉત્કૃષ્ટપદ ન ગણવું, નિશ્ચયથી ઉહૃષ્ટપદ જેને કહે છે, તે બતાવે છે. (9) . व्यवहारनयेन सामान्येनेदमन्तरव्यावर्णितस्वरुपमुत्कृष्टपदपुकं काका चेदमध्येयम् / अनुक्तस्यापि किंशब्दस्य गम्यमानत्वाव / ततश्च किमिदमुत्कृष्टपदं ग्राह्यम् ? अपि तु न बाद्यमेवेति तात्पयम् / कुतः? 'उकोसपयावि इत्तिया चेव' इति न केवलं गोलका असंख्येयाः, उत्कृष्टपदान्यपि प्रतिपरिपूर्णगोलकस्पर्शनापरूपितानि एतावन्त्येव असंख्येयान्येव, भवन्ति / यस्मात्ततो न नियतमुत्कृष्टपदम् , किं च न स्यानिष्कुटासन्नत्रिदिक्पर्शिखण्डगो. लकान् विहाय शेषगोलकानां षड्दिकस्पर्शिनां सर्वेषामपि समानगोलकान्तरैः समानस्पर्शनयुक्तत्वादिति भावः / यत्पुनरुत्कृष्टपदं नैश्चयिकं निश्चयनयसंमतं भवति सर्वोत्कर्षयोगात् यदिह ग्राह्यं तद्वक्ष्येऽनन्तरगाथया // 9 // ટકાથ–સામાન્યથી હમણાજ જેનું સ્વરૂપ બતાવ્યું છે તે ઉત્કૃષ્ટપદ લેવું? અર્થાત્ તે ન લેવું. કેમ ન લેવું? ઉત્તર જેમ ગેળા અસંખ્યાતા છે તેમ ઉત્કૃષ્ટ પદો પણ પૂર્ણ ગળાને આશ્રિને કહેવાથી તે પણ અસંખ્યાતા થાય. તે કારણથી તે ઉત્કૃષ્ટ પદ ન ગણવું. લકના છેડે નિષ્ફટ પાસે ત્રણ દિશિને સ્પશી થતા ખંડ ગેળાને છેડી બાકીના ગેળાઓ છ દિશિમાં બધે રહેવાથી સમાન બીજા ગે લાઓની સરખીજ સ્પર્શના હોવાથી તે ઉત્કૃષ્ટ પદ ન થાય ત્યારે હવે જે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ માન્યું છે, સર્વથી મેટું તેજ અહિં લેવું, (9) તા