Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 101
________________ નિગદ ત્રીશિ વલી આજ વાત બીજી રીતે બતાવે છે. * મૂર્ચ–અથવા લોકના એક એક પ્રદેશ ઉપર એક એક ગોલાને સ્થાપન કરે, આ પ્રમાણે ગોલાને સ્થાપન કરવાથી ઉત્કૃષ્ટ પદને વિષે એક જીવના જેટલા પ્રદેશ રહે છે તેટલા જ પ્રમાણવાલા આકાશ પ્રદેશને વિષે ગલાઓ થાય છે. (22) अथवा लोकस्यैव प्रदेशे एकैकस्मिन् स्थापय निधेहि / विवक्षितसमत्वबुभुत्सो गोलमेकैकम् / ततश्चैवमुक्तक्रमस्थापने उत्कृष्टपदे ये एकजीवपदेशास्ते तथा तेषु तत्परिमाणेष्वाकाशप्रदेशेष्वित्यर्थः, मान्ति गोला इति गम्यम् / यावन्त उत्कृष्टपदे एकजीवप्रदेशास्तावन्तो गोलका अपि भवन्तीत्यर्थः / ते च कल्पनया किल लामમા ઉમવેષીતિ | 22 5 ટીકાર્થ—અથવા લેકના એક એક પ્રદેશને વિષે એક એક ગોલાને સ્થાપન કર. હે ઈચ્છિત સરખાપણને જાણવાને ઈચ્છનાર શિષ્ય ! આ મુજબ ક્રમથી સ્થાપન કરે છતે ઉત્કૃષ્ટ પદને વિષે એક જીવના જેટલા પ્રદેશ રહે છે તેટલા જ પરિમાણવાલા આકાશ પ્રદેશને ગોલા થાય છે, અર્થાત્ એક આકાશ પ્રદેશ ઉપર એક જીવના જેટલા પ્રદેશ છે તેટલાજ પરિમાણવાલા ગલાઓ પણ છે. કપનાથી અને એક એક લાખ છે. (2) __अय सर्वजीवेभ्य उत्कृष्टपदजीवप्रदेशा विशेषाधिका इति बिभाणेपुस्तेषां सर्वजीवानां च तावत्समतामाहगोलो जीवो य समा, पएसओ जं च सव्वजीवावि। हुँति समोगाहणया, मज्झिमओगाहणं पप्प // 23 //

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118