Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 102
________________ મૂળ-રી સાથે ભાષાંતર. હવે સર્વ જીવ કરતાં ઉત્કૃષ્ટપદને વિષે રહેલ જીવ પ્રદેશ વિશેષાધિક છે આ વાત કહેવાને ઈચ્છાવાલા શાસ્ત્રકારતે પ્રદેશ તથા સમગ્ર જીવો આ બન્નેની તુલ્યતા પ્રથમ બતાવે છે. ' મૂર્થિ–ગોલે તથા જીવ આ બન્ને અવગાહનાના પ્રદેશને આશિ તુલ્ય છે, કારણ કે સર્વ જીવે પણ મધ્યમ અવગાહનાને આશ્રિ સરખી અવગાહનાવાલા છે. (23) _ गोलको जीवश्च समौ प्रदेशतोऽवगाहनामदशानाश्रित्य कल्पनया योरपि प्रदेशदशसहस्त्रावगाढत्वात् 'जं च ' इति यस्माच सर्वजीवा अपि सूक्ष्मा भवन्ति समावगाहनकाः मध्यमावगाहना-- माश्रित्य, कल्पनया हि जघन्यावगाहना पञ्चपदेशसहस्राणि / उत्कृष्टा तु पञ्चदश द्वयोश्च मीलनेनार्दीकरणेन च दशसहस्राणि પદય મવતિ છે 22 ટીકાથ–ગેલેર તથા જીવ અવગાહનાના પ્રદેશને આશ્રિ અને તુલ્ય છે. કલ્પનાથી આ બન્ને આકાશના દશ દશ હજાર પ્રદેશમાં વ્યાપિને રહ્યા છે, કારણ કે સૂક્ષમ સર્વ જીવો પણ મધ્યમ અવગાહનાને આશ્રિ સરખી અવગાહનાવાલા છે. ક૫નાથી જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની ગણે, અને ઉત્કૃષ્ટતાથી પંદર હજાર પ્રદેશની ગણે, આ બન્ને અવગાહના મેળવી, અડધી કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે. (23). तेण फुडं चिय सिद्धं, एगपएसंमि जे जियपएसा। ते सव्वजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया॥२४॥ મૂઢાર્થ ગોલ તથા જીવ આ બન્નેની સરખી અવગાહના હેવાથી આટલી વાત પ્રગટ સિદ્ધ થઈ કે, એક ઉત્કૃષ્ટપદને વિષે ઇવેના જે પ્રદેશ રહ્યા છે તે, તથા સમગ્ર

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118