________________ ' મળ–ત્રી સાથે ભાષાંતર तेषां चैकावगाहनानामसंख्यातानां निगोदानां गोलक इति संज्ञा / तस्य गोलकस्यैकैकप्रदेशश्रेणिं मुश्चन्तोऽपरापरप्रदेशश्रेणिं च व्या नुवन्तः षट्स्वपि दिक्षु येऽपरे प्रत्यवगाइनमसंख्येया निगोदास्तेषामपि यावानवगाहनाभागो विवक्षितगोलकस्यासीत् , तावान् स एव गोलक उद्धरितस्त्ववगाहनाभागो गोलकान्तरेषु प्रविशतीत्यायातमेकजीवस्य निगोदस्य गालकस्य समानावगाइनेति // 14 // ટીકાર્ય–અસંખ્યાતા આકાશ પ્રદેશરૂપ અંગુલના અસર ખાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં એક જીવ રહે છે, તે જ ક્ષેત્રમાં નિગેદ રહે છે. એટલે નિગદને વ્યાપિ જીવ રહે છે, અને તેમાંજ ગોલ રહે છે. ઈચ્છિત નિગેની અવગાહનાથી બીજ નિગદની અવગાહના બીજા ગોલામાં ગણવાથી નિગદ માત્ર અવગાહનાવાલા ગેલા જાણવા. આને આ આશય છે. જેટલા જે આકાશપ્રદેશને વિષે એક નિગદ અવગાહિ છે, તેટલા તેજ પ્રદેશને વિષે બીજી અસં. ખ્યાતિ નિગદ સૂક્ષમ પરિણામથી રહી છે. એક એક નિગદને વિષે અનંતા જીવે છે, એક એક જીવ ઈચ્છિત નિગોદના પ્રદેશને આશ્રિને રહે છે. તે એક અવગાહનાવાલી અસંખ્યાતિ નિગેને ગેલે એમ કહે છે. અગર ગેલે એવી સંજ્ઞા છે. તે ગેલે જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણીને છેડતા અને બીજી બાજુથી વ્યાપતા બીજી છ દિશીમાં બીજી અસંખ્યાતિ નિગોદે છે, તે નિગદમાં જેટલી અવગાહનાથી ઈચ્છિત ગોલો થાય છે તેટલો જ એક ગલે બીજે જાણવે, અને બાકી રહેલ અવગાહનાને ભાગ બીજા ગલામાં ગણવે. આથી પણ છવ, નિદ, તેમજ ગલાની સરખી અવગાહના જાણવી. (14) अथ जीवायवगाहनासमतासामर्थ्येन यदेकत्र प्रदेशे जीवपदेशमानं भवति, तद्विमणिपुस्तत्यस्तावनायें प्रश्नं कारयमाह