Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 90
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર ટીકર્થ સમગ્ર કાકાશને વિષે રહેવાથી ગોલાઓ અસંખ્યાતા છે, એક ગેલાને વિષે સાધારણ શરીરવાલી નિગ અસં ખ્યાતિ છે. એક સરખી અવગાહનાવાલી અસંખ્યાતિ નિગેથીજ ગેલે બને છે. આવું શાસ્ત્રવચન હેવાથી, એક એક નિગેરે અનંતા જીવે છે. આ અનંત સિદ્ધના અનંતાથી અનંત ગણું જાણવું. એક નિગદને અનંતમો ભાગ સિદ્ધિને પામે છે, આવું શાસ્ત્રનું વચન છે તેથી. (12) ___ अथ जीवप्रदेशपरिमाणमरूपणपूर्वकं निगोदादीनामवगाहनामानमभिधित्सुराहलोगस्स य जीवस्स य, हुंति पएसा असंखया तुल्ला। अंगुलअसंखभागो, निगोयजियगोलगोगाहो // 13 // હવે જીવ પ્રદેશનું પરિમાણ બતાવવાપૂર્વક નિગેનું અવગાહના પરિમાણ બતાવે છે. મૂઝા–લેક તથા જીવના પ્રદેશે અસંખ્યાતા છે, તેમજ બને તુલ્ય પણ છે. નિદ, જીવ, તેમજ ગેલાએ, આ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. (13) लोकजीवयोः प्रत्येकमसंख्याताः प्रदेशा भवन्ति, ते च परस्परेण तुल्याः / यावन्तश्चतुर्दशरज्ज्वात्मकस्य समस्तलोकाकाशस्य प्रदेशास्तावन्त एकजीवस्य निजपदेशा न न्यूनाधिकाः, જિલપુરાતવિયા જેન્ટિના નિગમ માતાपरमातुल्यतेत्यर्थः / एषां च संकोचविशेषादलासंख्येयभागो निगोदस्य तज्जीवस्य गोलकस्य चावगाहनेति // 13 // { “ઉ” તે જ .

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118