Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 91
________________ નિગદ છત્રીશિ ટીકાથ–લેક તથા છવ આ બન્નેના અસંખ્યાતા પ્રદેશે ... છે, તેમજ તેઓ તુલ્ય પણ છે. ચતુર્દશ રજજુ પ્રમાણ સંપૂર્ણ આ કાકાશના જેટલા પ્રદેશ છે, તેટલાજ એક જીવન પ્રદેશ છે. ઓછા અગર વધુ નથી. કારણકે કેવલી સમુદઘાત અવસ્થામાં કેવલી પિતાના પ્રદેશથી સંપૂર્ણ કાકાશને પૂર્ણ કરે છે, માટે તુલ્ય છે. તેમજ જીવના પ્રદેશનો સ્વભાવ સંકેચવાલે હેવાથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી સૂફમ નિગેની અવગાહના તેમજ તેમાં રહેલ જીવની, તેમજ ગેલાની અવગાહના જાણવી. (13) निगोदादिसमवगाहनतामेव समर्थयन्नाह-- जमि जिओ तं मेव निगोउ तो तम्मि चेव गोलोऽवि। निप्फज जं खित्ते, तो ते तुल्लावगाहणया // 11 // હવે નિદાદિની સરખી અવગાહના છે તેનું જ સમર્થન કરતાં કહે છે. ___ मूळार्थ-२ क्षेत्रने विष 1 त्यांन निगो छ, ને ત્યાંજ ગેલે બને છે. આ કારણથી આ ત્રણે સરખી सवाहनावाला छ. (14) यस्मिन् क्षेत्रेऽङ्गलासंख्येयभागरूपेऽसंख्यातनभःप्रदेशात्मके जीवोऽवगाहते, तस्मिन्नेव निगोदे निगोदमभिव्याप्य जीवस्यावस्थानात् 'तो' इति तदनन्तरं तस्मिन्नेव गोलोऽपि निष्पद्यते आस्त; विवक्षितनिगोदावगाहनातोतिरिक्तशेषनिगोदावगाहना गोलकान्तरप्रवेशेन निगोदमात्रा गोलकावगाहनेति / अयमाशयः-येषु यावत्सु नभःप्रदेशेष्वेको निगोदोऽवगाढस्तेषु तावत्स्वेवापरेऽप्यसंख्येया निगोदाः . सूक्ष्मपरिणामतयाऽवगाहन्ते / एकैकस्मिंश्च निगोदेऽनंता जीवाः सन्ति / एकैकश्च जीवो विवक्षितनिगोदपदेशानभिव्याप्य तिष्ठति /

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118