________________ નિગેનીતિમજ સૂક્ષ્મ નિગોદ સંબંધી વિગ્રહ ગતિવાલા છ આદિ શબી વિગ્રહગતિ વગરના છે, જ્યાં વધારે મળે તેને નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કહેવામાં આવે છે. અને આ અભિપ્રાય છે કે જે કોઈ ઠેકાણે સક્ષમ નિગોદના સમુદાયથી બનેલ પૂર્ણ ગેલાએ તેમાં જે બાદર નિગદ અવગાહે તેમજ સૂક્ષ્મ નિગેદના છ તથા બાદર નિગેદના જ પિતાની જ જાતિમાં અગર બીજી જાતિમાં એટલે સૂક્ષ્મ નિગોદ મરી સૂક્ષ્મ નિગેદમાં જતાં બાદર નિગદ મરી બાદર નિ ગેદમાં જતાં તેમજ બીજા પૃથ્વી આદિના જી ભવાન્તરમાં જતા વિગ્રહ ગતિથી અગર બધુ ગતિથી તેમજ ત્યાંજ રહેલા સલમ પૃથ્વી કાયાદિ છે તે સ્થાને અવગાહે તે તે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ જાણવું. બાદર નિગે નિરાધાર રહે નહિં, પૃથ્વી આદિને વિષેજ રહે છે. સકમ નિગદની માફક સર્વત્ર નથી. માટે જયાં તે બાદર નિગેદાદિ હોય ત્યાંજ તાત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવું. (10) इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला। तो बायराइगहणं, कीरइ उक्कोसयपयामि // 11 // આજ વાત ફેર બતાવે છે. મૂત્રા–ો આ પ્રમાણે ગ્રહણ કરવામાં ન આવે તે સક્ષમ નિગદને આશિ બધા ગોળાઓ પ્રાયે સરખા જ છે. તે કારણથી ઉત્કૃષ્ટપદને વિષે બાદરાદિ જીવેનું ગ્રહણ કરવું. (11) - 'इहरा' इति इतरथा बादरनिगोदाश्रयणं विना सूक्ष्मनिगोदान् प्रतीत्य बहुतुल्या निगोदसंख्यया समाना भवन्ति / प्रायोग्रहणं एकादिना न्यूनाषिकत्वे न्यभिचारपरिहारार्थम् / के