________________ પુદગલ છત્રીશ- - यस्मात्पुद्गला द्विविधाः सप्रदेशा अप्रदेशाश्वेत्यर्थः / उपच यन्ते विशिष्यन्ते चतुभिरपि भावकालादिभिः परमार्थतस्तु त एव ते नान्ये / अयमर्थः-ये किल कल्पनया पुद्गला लक्षसंख्या. उक्ताः परमार्थेन तु अनन्ताः सन्ति, तेषां मध्यात्केचित् द्रव्यतोऽप्रदेशाः शेषास्तु द्रव्यतः सप्रदेशाः / य एव द्रव्यतोऽमदेशाः सप्रदेशाच, त एव च कालादिभिरप्यप्रदेशाः सप्रदेशाश्च विचार्यन्ते, तेन तेषां पुद्गलानां वृद्धिनिश्चान्योन्यसंसिद्धा, इतरेतराश्रयेवि ઉપરાક્ષસ્વર્થઃ II રૂ૨ છે. ટીકાથ–જે પુદગલો અપ્રદેશ તથા સપ્રદેશથી બે પ્રકારે કહેલ છે, તેજ પુદગલે ભાવ-કાલાદિ ચાર પ્રકારથી વિશિષ્ટ કરાયા છે. જુદા જુદા પાડે છે. પણ વાસ્તવિક રીતે તે બેજ અપ્રદેશ તથા સપ્રદેશ છે, બીજા નથી. આને આ અર્થ છે. જે પુદગલે કલ્પનાથી એક લાખ ગણેલ છે. તે પુદગલે પરમાર્થથી અનંતા છે. તે મુદ્દે ગલની મધ્યે કેટલાક દ્રવ્યથી અપ્રદેશ છે. બાકીના બધા સપ્રદેશ છે, અને જે પુદ્ગલ દ્રવ્યથી અપ્રદેશ તથા સપ્રવેશે છે, તેજ પુદગલેને કાલાદિવડે અપ્રદેશ તથા સંપ્રદેશને વિચાર કરાય છે. આ કારણથી પુગલોની પરસ્પર વૃદ્ધિ તથા હાનિ સિદ્ધ થાય છે (32) ટીકાકારે જે દષ્ટાંત આપી વૃદ્ધિ હાની બતાવી છે. તેજ વાત મૂલકાર બતાવે છે. (32) एएसि रासीणं, णिदरिसणमिणं भणामि पञ्चश्वं / वुड्डीए सव्वपुग्गल, जावं तावाण लको उ // 33 // મૂાર્ય–ઉપર બતાવેલ રાશિ સંબંધી પ્રત્યક્ષ દષ્ટાંત કહું છું. સમગ્ર યુગલેની વૃદ્ધિ જે છે તે બધાને કલ્પનાથી એક લાખ ધારે.(૩૩)