________________ પુદગલ છત્રીશિ- - આની સ્થાપના નીચે મુજબ છે. લાવઅપ્રદેશ, કાલઅપ્રદેશ. | કવ્યઅપ્રદેશ. 100 0. 5000 ભાવસપ્રદેશ, કાલસપ્રદેશ. દ્રવ્ય પ્રદેશ, 99000 | ' હ૮૦૦૦. - 95000 ક્ષેત્રઅપ્રદેશ, 10000 ક્ષેત્રપ્રદેશ, હ૦૦૦૦ अहवा खित्ताईणं, जमप्पएसाण हायए कमसो। तं चिअ खित्ताईणं, परिवड्ड सप्पएसाणं // 30 // મૂાર્થ અથવા ક્ષેત્રાદિ અમદેશની જે હાનિ કહી છે, તેજ ક્ષેત્રાદિ સંપ્રદેશની વૃદ્ધિ અનુક્રમે જાણવી. (30) અથવા [] ક્ષેત્રાીિનાં ચરાના ફી, મરાતदेव सप्रदेशानां क्षेत्रादीनां परिवर्धत इति / अयमर्थः--क्षेत्रापदेशभ्यो द्रव्यापदेशेषु पञ्च सहस्रा हीयन्ते / त एव क्षेत्रतः सपदेशेभ्यो द्व्यसप्रदेशेषु वर्धन्ते / तथा य एव द्रव्यतोऽप्रदेशेभ्यः कालापदेशेषु त्रयः सहस्रा हीयन्ते / त एव द्रव्यसपदेशभ्यः कालसप्रदेशेषु वर्धन्ते / तथा यदेकं सहस्रं कालाप्रदेशेभ्यो भावाप्रदेशेषु हीयते / तदेव कालसप्रदेशेभ्यो भावसपदेशेषु वर्धत इति // 30 // ટીકાર્થ—અથવા ક્ષેત્રાદિ અપ્રદેશની જે હાની કહી છે, તેજ સપ્રદેશ ક્ષેત્રાદિકની વૃદ્ધિ અનુક્રમે જાણવી. આને આ અર્થ છે. ક્ષેત્ર અપ્રદેશે કરતાં દ્રવ્ય અપ્રદેશને વિષે જે પાંચ હજાર ઘટે છે, તેજ પાંચ હજાર ક્ષેત્ર સપ્રદેશ કરતાં દ્રવ્ય પ્રદેશમાં વધે છે, તથા જે દ્રવ્ય અપ્રદેશે કરતાં કાલ અપ્રદેશમાં ત્રણ હજાર ઘટે છે, તે ત્રણ હજાર દ્રવ્ય પ્રદેશો કરતાં કાલ સપ્રદેશને વિષે વધે છે, તથા જે એક હજાર કાલ અપ્રદેશે કરતાં ભાવ અપ્રદેશમાં ઘટે છે, તેજ કાળ સપ્રદેશે કરતાં ભાવ સપ્રદેશમાં એક હજાર વધે છે. પ્રથમ