Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 69
________________ પાગલ-છત્રીશિ- . 15 કાલ અપ્રદેશ કરતાં દ્રવ્ય અપ્રદેશો અસંખ્યાત ગુણ છે. દ્રવ્ય અપ્રદેશો પરમાણુઓ જાણવા. 16 દ્રવ્ય અપ્રદેશો કરતાં ક્ષેત્ર અપ્રદેશ અસંખ્યાત ગુણા છે. એક આકાશ પ્રદેશવૃત્તિ છે જાણવા. એક આકાશ પ્રદેશમાં એક પરમાણુથી માંડી અનંત પ્રદેશી ઔધ રહેવાથી વધારે જાણવા આ મુજબ એક અલ્પબદુત્વ અપ્રદેશનું પૂર્ણ થાય છે. સપ્રદેશનું અ૫હત્વપણું બતાવે છે. 17 ક્ષેત્ર અપ્રદેશો કરતાં ક્ષેત્ર સપ્રદેશ અસંખ્યાત ગુણા છે. સ્વસ્થાને અલ્પ છે.. . 18 ક્ષેત્ર સપ્રદેશે કરતાં દ્રવ્ય પ્રદેશો વિશેષાધિક છે. 19 દ્રવ્ય પ્રદેશ કરતાં કાલ પ્રદેશ વિશેષાધિક છે. 20 કાલ સપ્રદેશે કરતાં ભાવ સપ્રદેશ વિશેષાધિક છે. - દાંત પૂર્વક આ વાત સમજાવે છે. - 21 એક હજાર ભાવ અપ્રદેશ છે. બે હજાર કાલ અપ્રો. છે. પાંચ હજાર દ્રવ્ય પ્રદેશ છે. દશ હજાર ક્ષેત્ર અપ્રદેશ છે. 22 90 હજાર ક્ષેત્ર સપ્રદેશ છે. 5 હજાર દ્રવ્ય પ્રદેશ છે. 98 હજાર કાલ સંપ્રદેશ છે. 9 હજાર ભાવ સપ્રદેશ છે. આ મુજબ પરસ્પર અ૫બહુવપણે જાણી લેવું. અલપ બહુ કેટલાં થયાં તે કહે છે. 23 અમદેશે ચારનું એક અલ્પાબહત્વ 1, સપ્રદેશનું બીજું અલ્પાબહત્વ 2, અપ્રદેશ તથા સમદેશ બન્નેનું સાથે ત્રીજું અલ્પ બહુત્વ જાણવું 3, આ મુજબ પુગલ પર્વિશિકાને સારાંશ જાણો.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118