Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 78
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર 7 છે. શા માટે? ઉત્તર-નિગોદ માત્ર અંગુલના અસંખ્યાતમા મગ જેટલી અવગાહના હોવાથી, જેટલા પ્રદેશને વિષે એક નિગોદ અવગાહીને રહેલ છે. તેટલાજ તે પ્રદેશને વિષે બીજી પણ નિગેતે રહેલ છે. આ બધી નિગેની એક અવગાહના કહેવાય છે. એક પ્રદેશને આરે રહેલી બીજી નિગોદે છેડી દઈને આ એક અવગાહનાવાળી નિગોદ માત્રની સ્પર્શના જઘન્યપદને છે. ખંડ ગેળાને ઉત્પન્ન કરનારી બીજી નિદેવડે આ જઘન્યપદ સ્પશાયેલ નથી. ભૂમિના નજીકના વચલા ભાગને જે ખુણે તે ખુણાના છેલ્લા પ્રદેશરૂપ જઘન્યપદ છે. આ જઘન્યપદને અલેકની સાથે સંબંધ હેવાથી એક અવગાહનાવાલીજ નિગે સ્પર્શે છે. પણ ખંડ ગેલાને ઉત્પન્ન કરનાર નિગેદે સ્પર્શતી નથી. એક એક પ્રદેશની વૃદ્ધિહાનિવડે રહેલ છબીજી તુલ્ય અવગાહનાવાલી નિગોની સ્પર્શના જધન્ય પદમાં નથી, જઘન્ય પદ ઉપર કલ્પનાથી સે છે સ્પર્શી છે. પરમાર્થથી તે એક પણ નિગદ અનંત જીવવાની છે. વળી જ્યાં એક નિગદ છે ત્યાંજ તેજ અવગાહનામાં બીજી અસંખ્યાતી નિગે છે. આ અસંખ્યાતી નિગેદને કલપનાવડે સે જીવવાળી ગણવી. તથા દરેક જીવના કલ્પનાવડે એક એક લાખ પ્રદેશે જઘન્યપદ ઉ. પર રહેલા છે. પરમાર્થથી તે લોકાકાશના પ્રદેશની રાશિની તુલ્ય પ્રદેશવાળો જીવ પોતાના અસંખ્યાતા પ્રદેશથી જઘન્યપદ ઉપર ૨હેલો છે. આ પ્રમાણે કલ્પનીક લાખ પ્રદેશને સે જીવે જઘન્યપદે રહેલ હેવાથી સોએ ગુણવાથી એક કેટી પ્રદેશ જઘન્યપદે રહેલા છે, આ મુજબ જઘન્યપદે જીવપ્રદેશે થોડા જાણવા. હવે ઉત્કૃષ્ટ પદ ઉપર રહેલ જીવ પ્રદેશનું પ્રમાણ બતાવે છે. જઘન્યપદની અપેક્ષાએ ઉપદમાં પૂર્ણ ગેળાને ઉત્પન્ન કરનાર નિદાની સ્પર્શના અસં. ખાતગણી છે. આ કારણથી ઉત્કૃષ્ટપદને વિષે જીવ પ્રદેશ અસંખ્યાત ગુણા જઘન્યપદની અપેક્ષાએ થાય છે. ઉત્કૃષ્ટપદને તે સંપૂર્ણ ગેશાની નિગોદ એક અવગાહનાવાળી બી૭ અસંખ્યાતી નિગાદે

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118