________________ મૂળી સાથે ભાષાંતર. हत्य कांश्चिच प्रदेशानभिव्याप्यापरनभानदेशानपि व्याप्नुवन्ती - ટીકાઈ–ઉત્કૃષ્ટપદ કે જે લેકના મધ્યમાં રહેલ ગેળે કે જે ગેળામાં રહેલ ઘણું જેના પ્રદેશથી સ્પર્શાવેલ આકાશ પ્રદેશરૂપ છે, તે ઉત્કૃષ્ટપદ ઈચ્છિત પ્રદેશને નહિ છોડવાવડે એક નિમેદની અવગાહના જેટલી જ બીજી નિગોદ છએ દિશીએ સ્થાપવાથી ગળે ઉત્પન્ન કરે છે. કેવી રીતે? તે ઉત્તર આપે છે કે આકાશના એક પ્રદેશની વૃદ્ધિ હાનિથી કેટલાક પ્રદેશે ઈચ્છિત અવગાહનાને છોડવાથી તેમજ કેટલાએક પ્રદેશે ઈચ્છિત અવગાહનાને આક્રમણ કરવાથી ગોળ ઉત્પન્ન થાય છે. આને અભિપ્રાય એ છે કે જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ક્ષેત્ર કે જે અસંખ્યાતા ગાકાશ પ્રદેશરૂપ છેઆ ક્ષેત્રને વિષે એક નિગોદ રહી છે. તેમજ તેજ ક્ષેત્રમાં બીજી અસંખ્યાતી નિગોદે રહી છે તથા વિવક્ષિત નિમેદની અવગાહનાની અપેક્ષાએ બીજી કેટલી નિગોદે આકાશના કેટલાક પ્રદેશને છોડીને રહી છે, તેમજ કેટલીએક નિગેદો આકાથના કેટલાક પ્રદેશોને વ્યાપીને પણ રહી છે. આ મુજબ એક ગોળ બને છે. स्थापना चेयम् / गोलकान्तरकल्पनायायाहपत्तो च्चिअ गोलाओ, उकोसपयं मुइत्तु जो अन्नो / होई निगोभो तंमिवि अन्नो निप्फजई गोलो // 7 // સ્થાપનાનીચે છે. હવે બીજો ગેળે બતાવે છે, મૂઠા પૂર્વે કહેલા ગેળાના ઉત્કૃષ્ટપદને છોડી જે 1 स्थापना तु तद्विदः सकाशाजोया / 2 'इंति,' 'होति' इत्यपि कचित् /