________________ નિગદ-છત્રસિ. કરનાર નિગદોની સ્પર્શના ત્રણ દિશિની હોય છે. બીજી દિશિની સ્પર્શના અલકથી આચ્છાદિત થઈ ગયેલ છે. આ ત્રણ દિશિની સ્પ ના ખંડ ગોલામાંજ જાણવી. વળી જે ગળામાં છ દિશિમાં નવા નવા ગેળાને ઉત્પન્ન કરનાર નિગદ રાશિની સ્પર્શના છે તે ઉત્કૃષ્ટ પદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ પૂર્ણ ગળામાંજ હોય છે, પણ ખંડ ગળામાં હેતું નથી. સંપૂર્ણ મોળો તો લેક મળે જ થાય છે, પણ લોકને છેડે ન થાય. (3). अय परवचनमाशमान आहउक्कांसमसंखगुणं, जहन्नवाओ पयं हवइ किंतु / नणु तिहिसिफुसणाओ,छहिसिफुसणा भवे दुगुणा॥en અહીં શિષ્ય શંકા કરે છે. (છના પ્રદેશને અંગે) મૂઢાર્ય–જધન્યપદ કરતાં ઉત્કૃષ્ટપદ અસંખ્યાગણું શું થાય? ત્રણ દિશિની સ્પર્શના કરતાં છ દિશિની સ્પર્શના બમણી હોવાથી બમણા થાય. (4) उत्कृष्टपदमसंख्यातगुणं जघन्यपदकनभःमदेशावगाढजीवनदेशराशेरपेक्षया, किन्नु कथं नु भवति ? न भवतीत्यर्थः / कस्मादेवम् ? इत्याह-ननु निश्चितम् , अक्षमायां वा ननुशब्दः, त्रिदिकस्पर्शनायाः सकाशात् पड्दिनस्पर्शना भवेद् द्विगुणा, त्रिकस्य द्विकेन गुणने षण्णामेव भावादिति // 4 // ટીકાર્ય–જાન્યપદે એક આકાશપ્રદેશઉપર રહેલ જીવ પ્રદેશ રાશિની અપેક્ષાએ ઉત્કૃષ્ટપદ અસંખ્યાતગણું કેમ થાય? અને થત ન થાય, કેમ ન થાય? ઉત્તર. નનુ શબ્દ નિશ્ચિત અર્થમાં અને ગર અક્ષમ એટલે સહન ન કરવું આ અર્થમાં છે, ત્રણ દિશિની 1 नणु तिदिसि फूसणाओं' इत्यपि क्वचित् एवमप्रेऽपि / 2 'राश्यपेक्षया' इति कापि //