Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 53
________________ પામી ગણિ संख्याताणुकस्कन्धानां क्षेत्रावगाहनापेक्षयाऽसंख्याता राक्षयः / अनन्ताणुकस्कन्धानां तु क्षेत्रावगाहापेक्षया नानन्ता राशयः, सक ललोकाकाश प्रदेशाग्रस्यासंख्यातस्यैव सर्वत्र भणनादिति / एवं च सति ये व्यणुकादयोऽनन्ताणुकान्ताः स्कन्धा एकैकनभःप्रदेशावगाहिस्कन्धराशिवर्जा यादिनभन्मदेशावगाहिनो राशयस्ते सर्वे તેનાર સમા ર aa 22 / ટીકાર્યક્ષેત્ર અપ્રદેશે કરતાં ક્ષેત્રથી સપ્રદેશ સંખ્યા ગુણા છે. કારણ કે એક એક આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલા ધાને છેડી બે આદિ આકાશ પ્રદેશ અવગાહી સ્કંધે બધા અહી ગ્રહણ કરવા. આને અર્થ આ છે બે પરમાણુર્કની ક્ષેત્ર અવગાહનાની અપેક્ષાએ બે રાશિ એક એક આકાશ પ્રદેશ અવગાહી સ્કની, બીજી બે બે આકાશપ્રદેશ અવગાહીસ્કની તથા ત્રણે પરમાણુસ્કની ક્ષેત્ર અવગાહનાની અપેક્ષાએ ત્રણરાશિ એક એક આકાશપ્રદેશ અવગાહી સ્કની, બીજી બે બે આકાશપ્રદેશ અવગાહી સ્કની ત્રીજી ત્રણ ત્રણ આકાશપ્રદેશ અવગાહી સ્કની, તથા ચાર પરમાણુસ્કધાની ક્ષેત્રઅવગાહનાની અપેક્ષાએ ચાર રાશિ એક એક આકાશપ્રદેશ અવગાહીની, બીજી બે બે આકાશપ્રદેશ અવગાહીની, ત્રીજી ત્રણ ત્રણ આકાશ પ્રદેશ અવગાહીની, ચેથી ચા ચાર આકાશપ્રદેશ અવગાહીસ્ક ધોની. આ મુજબ પાંચ પરમાણુ સ્ક. ધની પાંચ રાશિઓ ચાવત્ અસંખ્યાતપરમાણુ સ્કની ક્ષેત્ર આવગાહનાની અપેક્ષાએ અસંખ્યાત રાશિઓ થાય છે. અનંત પરમાણુ સર્કની તે ક્ષેત્ર અવગાહનાની અપેક્ષાએ અનંતરાશિઓ થતી નથી. કારણ કે સમગ્ર કાકાશના પ્રદેશોને અસંખ્યાત જ કહા છે. આમ છતે બે પરમાણુથી માંડી અનંતપરમાણુ પર્વતના સ્કર એક 1 'क्षेत्रावगाहा' इति क्वचित् / एवं क्वचिदप्रेऽपि झेयम् / 2 -- गाड' गाह' इति कवित् //

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118