Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ પરમાણુકે છત્રીશિ. अवोत्तरभण्णइ सञ्चं किं पुण, गुणबाहुल्ला न सव्वगुणनासो / दव्वस्स तदन्नत्तेवि, बहुतराणं गुणाण ठिई // 15 // // इति परमाणुविचारमतिबद्धा खण्डषट्त्रिंशिका समाप्ता / / महा NR Sत्तर मापे छ. . . .. मूलार्थ-शुभहा छ, तभाई हे सत्य છે. શિષ્ય કહે છે કે, સત્ય છે, તે પછી શું કહેવું છે? ગુરૂ કહે છે, ગુણ ઘણા હોવાથી બધા ગુણને નાશ થતું નથી. દ્રવ્યનું અન્યપણું થયે છતે પણ ઘણા ગુણ રહે છે. (15) द्रव्यान्ययात्वे गुणान्ययात्वं द्रव्यतादवस्थ्ये गुणान्यथात्वं च यदुक्तं तत् सत्यम्, अनयोरपि भङ्गकयोः कथंचिद्घटनाकि पुनर्गुणांनां वर्णगन्धरसादीनां बाहुल्यादेकस्मिन् परमाणुस्कन्धे भूयसामवस्थानान्न सर्वेषां गुणानां विनाशो भवति / द्रव्यस्य तदन्यत्वेऽपि परमाणुसंगमविगमाभ्यां नाशेऽपि बहुतराणां वर्णगन्धरसादीनां नष्टेष्वपि केषुचित्परिणामादिषु गुणेषु गुणानां स्थितिरिति हेतोव्यस्थानायुषो भावस्थानायुरसंख्यगुणमिति स्थितम् 15 // इति परमाणुविचारमतिबद्धा श्रीरत्नसिंहसूरिविता खण्डबिंशिकात्तिः समर्थितेति // ટીકાર્ચ–ગુરૂમહારાજ ઉત્તર આપતા કહે છે કે, દ્રવ્યના બદલાવાથી ગુણ બદલાય છે, તેમજ દ્રવ્ય કાયમ રહે છે, અને ગુણ બદલાય છે. આમ જે તે કહ્યું, તે બરાબર છે. આ બન્ને ભાંગાઓ પણ કર્થચિત ઘટી શકે છે. શિષ્ય જવાબ આપતાં કહે છે કે, જે ઘટી શકે છે, તો પછી શું કહેવું છે? ગુરૂમહારાજ ઉત્તર આપે છે કે,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118