Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ પરમાણુખંડ છત્રીસિ. च क्षेत्र तत्रान्यत्र चावगाहनाया, तत्रान्यत्र च द्रव्ये इति सर्वत्र चिरावस्थायित्वात एव पर्यवा लभ्यन्ते, तस्मात्तदद्धति पर्यायावर ડાંગ્યોmતિ / 2 ટીકાર્થ–મૂલમાં તત્ય તથા અન્નત્થ શબ્દ છે. તે ક્ષેત્રાદિ દરેક સાથે જોડવે. તેમજ છંદના અનુકૂલપણાથી દ્રવ્યાદિ શબ્દોને વિપરીત ઉપન્યાસ કર્યો છે. તત: જે કારણથી તેજ ક્ષેત્રમાં, અગર અન્ય ક્ષેત્રમાં, તેજ અવગાહનામાં અગર અન્ય અવગાહનામાં તેમજ તેજ વ્ય, અગર અન્યદ્રવ્યમાં, સર્વ સ્થળે વર્ણાદિ પર્યાયે ચિર અવસ્થિતપણાથી મળે છે. આ કારણથી પર્યાયસ્થિતિકાળ દ્રવ્યાદિ કરતાં અસંખ્યાત ગુણે છે. (12), ગગ શિષ્ય પૂર્વાલાયામા€-- , आह अणेगंतोऽयं, दबोवरिमे गुणाणऽवत्थाणं / गुणविप्परिणामंमि अ, दव्वविसेसो अणेगंतो / 13 / અહીં શિષ્ય પૂર્વ પક્ષ કરતાં ગાથા કહે છે. મૂળા–શિષ્ય કહે છે કે, દ્રવ્યને નાશ થયે છતે ગુણ કાયમ રહે છે, આ કોઈ એકાંત નથી. તેમજ ગુણને નાશ થયે છતે તે દ્રવ્યને નાશ થાય છે, આ પણ એકાંત નથી. (13) नायमेकान्तो यद्रव्योपरमे गुणानामवस्थानं विनाशस्यापि दर्शनाद्गुणविनाशे च द्रव्यविशेषो द्रव्यविपरिणामोऽवश्यंभावी विनष्टेष्वपि गुणेषु द्रव्यस्य तदवस्थस्य दर्शनात् // 13 // ટીકાથ_શિષ્ય કહે છે કે, દ્રવ્યને નાશ થયે છતે ગુણો કાયમ રહે છે, આ કાંઈ એકાંત નથી. ગુણને નાશ પણ લેવામાં આવે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118