Book Title: Prakaran Pushpmala
Author(s): Ratnasinhsuri, Devvijay Gani
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ બંગલ શિ संख्यातपदेशिकस्कन्धराशेस्तु संख्यातमागे वर्तन्ते संख्यातमागस्य च विवक्षया पूर्वोक्तयुच्या च नात्यन्तमल्पतेति / तेन कालतः सपदेशेष्वप्रदेशेषु च वृत्तिमतामणूनां बहुत्वात् कालाप्रदेशानां च समयमात्रकालावस्थायित्वेनात्यन्तमल्पत्वाकालापदेशेभ्योऽसंख्याતળા દ્રવ્યારા ત .. ?? | ટીકાર્થ—અસંખ્યાત પ્રદેશ સ્કંધવાળા નામની જે એક રાશિ છે. આએક રાશિના જ અસંખ્યાતમેભાગે પરમાણુઓ વતે છે. પાનું બાકીની સંખ્યાત પ્રદેશિક અનંતપ્રદેશિક રાશિની અપેક્ષાએ નથી આનો આ અર્થ છે. અનંતપ્રદેશિક ઔધરાશિ કરતાં પરમાણુએ અનંતગુણા છે. સંખ્યાતપ્રદેશિક કંધરાશિ કરતાં સંખ્યા તમે ભાગે છે. સંખ્યાત ભાગને મધ્યમ સંખ્યા - લક્ષણસ્થાનની વિવક્ષાવડે પ્રથમ કહેલ માફક અત્યંત અપપણું નથી. આ કારણથી કાલથી સપ્રદેશ તેમજ અપ્રદેશને વિષે વર્તનાર પરમાણુઓ ઘણા છે. કાલ અપ્રદેશ સમય માત્ર કાલ અવસ્થાયિ હેવાથી અત્યંત અલ્પ છે. આના કરતાં દ્રવ્ય અપ્રદેશ અસંખ્યાત ગુણા છે. (19) इत्तो असंखगुणिआ, हवंति खित्तापएसिआ समए जंते ता सव्वे चिअ, अपएसा खित्तओ अणवो॥२०॥ | મુ –દ્રવ્ય અમદેશકરતાં ક્ષેત્ર અપ્રદેશ અસંખ્યાત ગુણા શાસ્ત્રમાં કહ્યા છે. જે કારણથી પરમાણુને તેમજ બીજા સર્વે બે પ્રદેશિકાદિ સ્કંધા ક્ષેત્રથી અપ્રદેશ છે. (20) इतो द्रव्यापदेशेभ्यः क्षेत्रामदेशिका असंख्यातगुणा भवन्ति / यस्माते एव परमाणवः 'ता' इति तावदर्य स च क्रमोपन्यासे / वक्ष्यमाणगायोक्तदिनदेशादिद्रव्यापेक्षया एकैकनभानदेशावगाहि. 1 मध्यमसंख्यावरचणस्तानस्य।

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118