________________ પાગલ છબીશિ કલ્પનાવડે તેની સંખ્યા છે. આ સંખ્યાને સંખ્યામાં ભાગ 20 વશ થાય છે. સિને અસંખ્યાત ભાગ 10 દશ થાય છે. સેને અનંતમો ભાગ 5 પાંચ થાય છે. આ રીત પ્રમાણે બે પરમાણુના સ્કંધથી માંડી સંખ્યાતા પરમાણુઓના સ્કંધ પર્યત જે સંખ્યાતા પરમાણુઓની સકંધ રાશિ છેઆ રાશિની અપેક્ષાએ પરમાણુઓ સંખ્યાતમે ભાગે વર્તે છે. અસંખ્યાત પરમાણુ સ્કંધરાશિની અપેક્ષાએ પરમાણુએ અસંખ્યાતમે ભાગે વર્તે છે. આમ ઓછા છતા પણ પરમાર્થથી પરમાણુઓને અનંતપણું કહેશે. (17) अथ परमाणूनां बहुत्वं कथयबाह-- सइवि असंखिजपएसिआण तेसिं असंखभागते / बाहुल्लं साहिज्जइ, फुडमवसेसाहिँ रासीहिं // 18 // હવે પરમાણુઓનું બહુપણું બતાવે છે. મૂઢાર્થ –અસંખ્યાત પ્રદેશવાળા સ્કની અપેક્ષાએ પરમાણુઓ જે કે અસંખ્યાતમે ભાગે છે તે પણ પરમાણુઓ ઘણા છે. પ્રગટ બીજી રાશિઓ કરતા. (18) सत्यप्यसंख्यातादेशिकेभ्यः स्कन्धेभ्यः 'तेसिं' इति परमाणूनामसंख्येयभागत्वे / बहुत्वं कथ्यत, निश्चितमेव शेषराशिभ्यां संख्यातप्रदेशिकानन्तपदोशकाभिधानाभ्यामिति / अयमभिमायः-संख्यातप्रदेशिकराशेरपेक्षया सूत्र संख्यातमागवृत्तित्वं परमाणुनामुक्तं ततोऽवसीयते तेषां बहुत्वम् / अन्यथा संख्यात प्रदेशिकराशेरपेक्षयाऽसंख्येयभागेऽनन्तमागे वा ते परमाणवोऽभवि મતિ 28 છે. 1 ટીકાર્ય–અસંખ્યાત પ્રદેશવાળા ઔધો કરતાં જે કે પર માસુએ અસંખ્યાતમે ભાગે છે, છતાં પણ પરમાણુઓ ઘણા છે. 6 જાલેરા ,