Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી પદ્મવિજયજી કૃત ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો ! વિશ્વસેન કુળનભોમણિ ભવિજન સુખ કંદો //ના. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ | હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ //રા ચાલીશ ધનુષની દેહડી, સમચોરસ સંઠાણ | વદન પત્ર ક્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ સા. Tી શ્રી જ્ઞાનવિમલજી કૃત ચૈત્યવંદન ભાદ્રવ વદિ સાતમ દિને, સવથી ચવિયા; વદિ તેરશ જેઠે જણ્યા, દુઃખ દોહણ સમિયા ૧૫ જેઠ વદિ ચૌદશ દિને, લીયે સંજમ પ્રેમ; કેવલ ઉજવલ પોસની, નવમી દિન ખેમ રા પંચમ ચક્રી પરવડાએ સોલસમા જિનરાજ; જેઠ વદિ તેરશે શિવ લહા, નય કહે સારો કાજ (૨)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76