Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
E
..
કર્તા: શ્રી મોહનવિજયજી મ. શિશુ
(નંદ સૂલણા નંદના રે લોલ-એ દેશી) શાંતિનિણંદ સોહામણા રે-જોજો, સોળમા જિનરાય-મોરા સાહિબા રે ઠકુરાઈ ત્રિહું લોકની રે-જોજો, સેવે સુર નર પાય -મોરા. શાંતિ.(૧) મુખ શારદ કો ચંદલો રે-જોજો, હસતલલિત નિશદીશ-મોરા, આંખડી અમીઅર કચોલડી રે-જો જો, પૂરવે સકળ
જગીશ-મોરા શાંતિ (૨) આંગી અનોપમ હેમની રે-જોજો, ઝગમગ વિવિધ જડાવ-મોરા, દેખી મૂરત સુંદરૂ રે-જોજો, ભજે અનિમિષતા ભાવ –મોરા શાંતિ.(૩) છત્રય શિર શોભતા રે-જોજો, મહિમાનો અવતંસ-મોરા, અજુઆળ્યો તીરથ આપણાં રે-જો જો વિશ્વસેન-નૃપનો વંશ -મોરા. શાંતિ.(૪) અકળકળા જિનજીતણી રે-જોજો, મનોહર રૂપ અમિત-મોરા, શીતલપૂરે શોભતા રે-જોજો, ભગતવછલ ભગવંત-મોરા શાંતિ (૫) કેવલનાણ-દિવાકરૂ રે-જોજો, સમક્તિ-ગુણભંડાર-મોરા, પારેવો તેં ઊગારીઓ રે-જોજો, એમ અનેક ઉપગાર-મોરા શાંતિ (૬) હું બલિહારી તાહરી રે-જોજો, જિન તુમે દેવાધિદેવ-મોરા, મોહન કહે કવિ રૂપનો રે-જોજો, ભવોભવ દેજો સેવ -મોરા શાંતિ (૭) ૧. હસમુખ ૨. સુંદર ૩. અમૃતની ૪. વાટકી ૫. સોનાની ૬. પલકારા વિનાની આંખો ૭. ન સમજાય તેવી કલા-ગીત
(૨૫)

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76