Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 38
________________ ધુરથી શ્યાને સમક્તિ દઈને ભોળવ્યો -લલના ખોટે હવે કિમ જાઉં દિલાસે ઓળવ્યો-લલના જાણી ખાસો દાસ, વિમાસો છો ? કિશું-લલના અમે પણ ખિજમતમાંહિ ખોટા કિમ થાયછ્યું ? -લલના (૫) બીજી ખોટી વાત અમે રાચું નહીં-લલના મેં તુજ આગળ માહારા મનવાળી કહીં-લલના પૂરણ રાખો પ્રેમ વિમાસો શું ? તમે-લલના અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે-લલના (૬) અંતરજામી સ્વામી અચિરા-નંદના-લલના શાંતિકરણ શ્રી શાંતિજી માનજયો વંદના-લલના તુજ સ્તવનાથી તન-મન આણંદ ઉપન્યો-લલના કહે મોહન મનરંગ પંડિત કવિ-રૂપનો-લલના (૭) ૧. વિનતિ ૨. ખરેખર ૩. ખામી ૪. અબોલા ૫. ભૂલ ૬. સુગંધ ૭. ભક્તિ ૮. પહેલેથી (૨૪)

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76