Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 68
________________ તુજ વદન-ચંદ્રમાં નિશદિન પેખતાં, નયન-ચકોર આનંદ પાવ-તાર૦ ૬. શ્રી વિશ્વસેન-કુળ-કમલ-દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરાગ મલ્હાયો | શાંતિ જિનરાજ ! શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જશ ગવાયો - તા૨૦ |શા લાજ-જિનરાજ ! અબ દાસની 'તો શિરે, અવસરે મોહશ્ય લાજ પાવે | પંડિતરાય કવિ-ધીરવિમલ તણો, સીસ ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે-તાર ૮ ૧૧ અચાનક, ૨ પ્રસાદીની જેમ, ૩ તારી આજ્ઞામાં રક્ત, ૪ તમારા માથે @ કર્તા શ્રી ગુણવિલાસજી મ. | (રાગ-લલિત) ભવિજન ! એવો શાંતિ-નિણંદ | કિંચન બરન મનોહર મૂરતિ, દીપત તે જ દિણંદ - ભવિ . ..|૧ પંચમ ‘ચક્રધર સોલમ - જિનવર, વિશ્વસેન - ૫ - કુલ - ચંદ - ભવિ... .// ૨ા ભવ - દુ:ખભંજન જન - મન - રેંજન, લંછન મગ સુખકંદ - ભવિ) ||રા ગુણવિલાસ ૧ પદ - પંકજ ભેટત, પાયો પરમાનંદ - ભવિ...//૪ ૧. સૂર્ય ૨. ચક્રવર્તી ( ૧૪ )

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76