Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
Tણી કર્તા શ્રી જિનહર્ષજી મ. |
(રાગ-જયંતસીરી) પ્યારો પ્રેમ કો મેરો સાહિબ, ઇસી રીત જપીયે, પ્રભુ દરિસણ મન ઉલ્લસેરે, કેકી ઘન-ગાજ |
ઔર સકલ મેં પરિહરી, મેરે એક જીવન શું કાજ-પ્યારો ||૧|| પ્રીતમ આયા પ્રાહુણા રે, મો દિલ-મંદિર આજ | ભગતિ કરું બહુ તેરીયાં, અબ છોરી સકલ ભય લાજ-પ્યારો. રાઈ હિલી મિલી સુખ-દુ:ખ કી કહું રે, સાહિબ (જિનહષ) ઘો સુખ રાજા અંતરજામી સોળમો, તાશું પ્રીત કરૂં જિનરાજ-પ્યા. [૩] ૧. મોર ૨. વાદળ ૩. ગર્જના
Tણી કર્તાઃ શ્રી યશોવિજયજી મ. પી. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં-હમ | બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરા સુત ગુણ ગાનમેં-હમ //શા હરિ-હર-બ્રહ્મ-પુરંદરકી ઋદ્ધિ, આવત નહિ કોઉ માનમેં , ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા-રસકે પાનમે-હમ ||રા ઇતને દિન તુમ નાહિં પિછાણ્યો, મેરો જનમ ગયો અજાણમેં અબ તો અધિકારી હોઈ બૈઠે પ્રભુ ગુણ અ-ખય-ખજાનમેં-હમ, Ilal મિટ ગઈ દીનતા સબહી હમારી, મુભ ! તુજ સમક્તિ-દાનમેં પ્રભુ-ગુણ-અનુભવ-રસકે આગે, આવત નહિ કોઉ માનમેં-હમ0 //૪ll
પ૬)

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76