Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
શિ કર્તા શ્રી જગજીવનજી મ. અહો ! મેરે ! નાથ શાંતિ જિણે સર સેવીયે, સુખદાયક હો સોલસમો નિણંદ નામથી નવનિધિ સંપજે, જસ જપતાં હો ! જસ જપતાં હો ! થાયે પરમાણંદ -જગવલ્લભ જિન
શાંતિજી-અહો..../૧il હત્થિણા ઉર પૂર શોભતો, નીતિ પાલક હો ! નીતિ પાલક હો ! વિશ્વસેન ભૂપાલ રમણી રતિ રામા જિસી અભિય ગુણ હો ! અચિરા સુવિશાલ - જગ અહો....રા પ્રભુપદ અનુક્રમે પામીયા, જગ સ્વામીયા હો ! જગસ્વામીયા હો ! વારી વિષય કષાય, સુરપતિ પદ સેવિત સદા | ભવભીતા હો ! ભવભીતા હો ! જપતાં પૂરી જાય-જગ0 અહો.... તુઝ હૃદય-દ્રહે ગંભીરથી, વરદાયક હો ! વરદાયક હો !
વરવાહિની સાર પ્રાણી ભવ્યામૃત પોષથી પોપથી શ્રતસિંધુ મઝાર-જગ0 અહો.....I૪. જિન પ્રભુતા ગિરથી ગ્રહી, વિનવીયા હો વિનવીયા હો ! વિભુ ! તારક દેવ | પરમાતમ નિધિ સંપજે, જયકારી હો ! જયકારી હો ! જિનવર નિતમેવ-જગ0 અહો...../પી. જિન-ગુણ ગાતાં ભવિ લહે, નિજ સંપદા હો! નિજ સંપદા હો ! પ્રગટે ગુણ તાસ | ગણી જગજીવન ગુણ સ્તવે, ભવ્ય ભગતી હો ! ભવ્ય ભગતી હો ! ધરી હૃદય ઉલ્લાસ-જગ0 અહો ...૬
૧. હૃદય રૂ૫ કુંડમાંથી ૨. શ્રેષ્ઠ નદી ૩. વાણીથી
પપ)

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76