Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 73
________________ બ્રિીતિનાથ ભગવાનની થીયો , થી શ્રી વીરવિજયજી કૃત થાય છે શાંતિ સહકર સાહિબો, સંયમ અવધારે | સુમિત્રને ઘેર પારણું, ભવ પાર ઉતારે છે. વિચરતા અવની તલે, તપ ઉગ્ર વિહારે | જ્ઞાનધ્યાન એક તાનથી, તિર્યંચને તારે ||૧ાા પાસ વીર વાસુપૂજ્યને, નેમ મલ્લી કુમારી છે રાજય વિહુણા એ થયા, આપે વ્રત ધારી ! શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજય નિવારી || મલ્લી નેમ પરણ્યા નહીં, બીજા ઘરબારી ||રા કનક કમલ પગલાં હવે, જગ શાંતિ કરિજે | રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે || યોગાવંચક પ્રાણિયા, ફલ લેતાં રીઝે | પુષ્કરાવનાં મેઘમાં, મગસેલ ન ભીંજે ૩ાા ક્રોડ વદન શૂકરારૂઢો', શ્યામરૂપે ચાર || હાથ બીજો ૩ કમલ છે, દક્ષિણ કર સાર || જક્ષ ગરૂડ વામ પાણીએ, નકુલાક્ષ વખાણે છે નિવણીની વાત તો, કવિ વીર તે જાણે !ાજા ૧. શૂકર (મુંડ) ઉપર ચઢેલો ૫૯)

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76