Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
=
=
=
જો શ્રી પદ્મવિજયજી કૃત થાય છે , વંદો જિન શાંતિ, જાસ સો વન્ન કાંતિ || ટાલે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ || દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ | ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ /૧/ દોય જિનવર નીલા, દોય ધોળા સુશીલા // દોય રક્ત રંગીલા, કાઢતાં કર્મ કીલા || ન કરે કોઈ હીલા, દોય શામ સલીલા // સોલ સ્વામીજી પીલા, આપજો મોક્ષ લીલા /રા જિનવરની વાણી, મોહવલી કૃપાણી || સૂરો દેવાણી, સાધુને યોગ્ય જાણી || અર્થે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી || પ્રણામો હિત આણી, મોક્ષની એ નિશાની વાગેશ્વરી દેવી, હર્ષ હિયડે ધરેવી ||. જિનવર પદ સેવી, સાર શ્રદ્ધા વરવી || જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી | પાવિજય કહેવી, ભવ્ય સંતાપ
=
=
||૪||
૧. શ્રેણી ૨. વિનાશ ૩. તલવાર
(૬)

Page Navigation
1 ... 72 73 74 75 76