________________
:
\\/\/i
N
.
N
'
થત હય “ હું જિન ભક્તિએ જે ન સીધું, તે બીજા કશાથી ન
સીઝે. હું અરિહંત મળ્યા પછી અરિહંતની કદર કેટલી
એમની પાછળ ઘેલા થઈ જઈએ ખરા? ''નિગોદમાં થી અહીં સુધી ઉંચે આવ્યા એ અરિહંતની કૃપાથી" આ ભાવથી ભગવંત પરનો કૃતજ્ઞત્તા ભાવ જીવંત રાખો. જૈનધર્મનું ભવાંતરમાં રિઝર્વેશન કરાવવું છે અરિહંતની પાછળ પાગલ બની જાવ. પરમાત્માની વંદનામાં એકાકારતા એ મહાયોગ છે. ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય
| શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ po po veo be po povo v vo Ver po up up up up up