Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
જિણહી પાયા તિણહી છીપાયા, કહત નહિ કોઉ કાનમેં । તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કોઉ સાનમેં-હમ૰ ||૫|| પ્રભુ-ગુણ-અનુભવ-ચન્દ્રહાસ પૈં, સો તો ન રહે મ્યાનમેં । વાચક જશ કહે મોહ મહા-અરિ, જીત લીયો હૈ મૈદાનમેં-હમ૰ ।।૬।। ૧. પીડા ૨. ઇંદ્રની ૩. તે નામની શ્રેષ્ઠ તલવાર
કર્તા : શ્રી મુક્તિવિજય મ રાજ શાંતિ-જિનેશ્વર
સેવો સેવોને
સ્વામી
સોળમા જિનવર શોભિત સોવન, વરણે શિવગતિ ગામી-સેવો ||૧|| જગ-ગુરુ જગ-લોચન-જગ-નાયક, જગ-તારણ હિતકારી । જગ-જીવન જગ-બંધવ જિનવર, વંદો સવિ નરનારી-સેવો ॥૧॥ નિજ-નિર્વાણ-સમય પ્રભુ જાણી, બહુ સાધુ પરિવારે । સમેતશિખરે પધાર્યા પ્રભુજી, આપ તરે ૫૨ તારે-સેવો૰ IIII માનું શિવ ચડવાની નિસરણી, સમેતશિખર-ગિરીંદા | આરોહે અલવેસર જિનવર, અચિરા-રાણી-નંદા-સેવો૦ ||૪|| પદ્માસન-ધારી પરમેશ્વર, બેઠા ધ્યાન-સમાધિ 1 સુ૨વર સમવસરણ તિહાં વિરચે, હેજશું હૈડું વાધે-સેવો ॥૫॥ તિહાં બેસી ઉપદેશ દીયે પ્રભુ, નિસુણે અસુર-સુરિંદા । ભાવ અનિત્ય સકલ ભવ માંહે, દીસે એ સેવી ફંદાસેવો IIFII મ મ કરશો મમતા મનમાંહે, સહુ સંબંધે મલીયું । રાખે ભવમાંહે રોકીને, કર્મ-કટક એ બલીયું-સેવો IIIા તું કોણ ઘરનો ચેતના તાહરી, સમતા સુંદરી નારી । શું લાગ્યો મમતા ગણિકાશું ? હોય રહ્યો ભિખારી-સેવો ।।૮।।
૫૭

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76