Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 66
________________ ૧TI ||૪|| પણ કર્તા: શ્રી જશવિજયજી મ. (વિનતિ અવધારો રે, પુર માંહે પધારો રે - એ દેશી) સુણો શાંતિ- જિદારે, તુમ દીઠે આણંદા રે, દૂર ટળે ભવફંદા દરિસણ દેખતાં રે, મુદ્રા મનોહારી રે, ત્રિભુવન-ઉપકારી રે, પ્યારી વળી લાગે સહુને પેખતાં રે //રા સૌમ્યતાએ શશી નાસી રે, ભમે ઉદાસી રે, આવ્યો મૃગ પાસે, અધિકાઈ જો વતો રે ||રા તેજે 'ભાણ ભાગો રે, આકાશે જઈ લાગો રે, ધરે રવજી રાગો, રૂપે મોહતો રે, પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે. ટળી મન ભ્રાંત પરમાણુ એટલા રે. //પા. દેવ જોતાં કોડી રે, નાવે તેમ હોડી રે. નમે કર જોડી, સુર જે ભલા રે. ૬ll જનમે ઇતિ વારી રે, ખટ-ખંડ ભોગ ધારી રે, થયા વ્રતધારી, નારી પરિહરી રે. વરસીદાન વરસી રે, સંજમ-શ્રેણી ફરસી રે. કઠિન કરમની રાશિ, તુમથી તે રિહરી રે. [૮] ધ્યાના-નલ-જો ગે રે, આતમ-ગુણ ભોગે રે. રોગે ને સોનેથી, તું દૂર રહે રે. ભલા પ્રણમે પ્રભુ-પાયા રે, ખિમાવિજય-ગુરુરાયા રે. તુમ ગુણ પ્રતિ, ભાયા જશ તે લો રે. ૧oll ૧ સૂર્ય ૨ ઇંદ્ર ૩ ઉપદ્રવ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76