Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 59
________________ અવસર પામી હો ! શિવગામી નામી થાયસ્યો, જો તપ જપ દાન રચાય | સમરથ સાહિબ હો ! જો નિરખી પરખીને આપણો, પ્રભુ ! કીજૈ નેહ લગાય-સહજ છે ||૪|| છેહ ન દેત્યે હો કહસ્ય જે વાતડી, પ્રભુ ! વાલા વિરચી ન જાય | રૂચિર સોહાગી જિનરાગી લાગી પ્રીતડી, પ્રભુચરણાશું ચિત લાય-સહજ //પા. 0િ કર્તા શ્રી રૂચિરવિમલજી મ. જી (રાજાજી આયા દેસમાં, રાણી મહલ સમારે એ-દેશી) શાંતિ જિણે સર સાહિબા, મુજરો માનીએ રે | દીજે. દરસણ દાસને, નેહે નીરખીઔ-શાંતિ ||૧|| ચિતડું ચરણે તાહેર માહરે તે સ્વામી રે ! પામી પુણ્ય સેવના, દેવ શિવગઈગામી રાઈ સેવક જાણી આપણો, ક્યું કારજ કીધું રે | લીધું ચિત્ત ચોરી કરી, ને હું ચિત્ત બીધું -શાંતિ||alી. જો જગમાં જાચા અછો, સાહિબજી સાચા રે | તો નિજ વાચા પાલસ્યો, મત થાઉ કાચા-શાંતિ |ો. તેં તાર્યા બહુ પાપીયા, મોંને કાંય વિસારો રે ? | રૂચિર પ્રભુજી અવસરે, સંભારી તારો-શાંતિ /પા. ૪૫)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76