Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 60
________________ @ કર્તા શ્રી ભાવપ્રભસૂરિ મ. (ઘર આવોજી આંબો મુહરીઓએ દેશી) સખી ! સેવઈ શાંતિ-જિણેસ, વિશ્વસેન રાય-કુલ-ભાણ ! સખી ! સફલી સેવા એહની, સખી! છે સેવાનો એ જાણ-સખી! સેવાઇ ૦ /૧il. સખી ! તૂસ્યા અને ગુરુસ્યા તણું, સખી ! દીસઈ ન કોઈ ચિન્હ | સખી! હરિ-હરાદિક દેવથી, સખી! એમનું લક્ષણ ભિન્ન-સખી! સેવીશું |રા સખી ! સ્વારથ કો એહનઈ નહી, સખી ! ઉપગારમેં મહંત ! સખી ! ધન વિણ ઠકુરાઈ ધરઇ, સુર-નર સેવ કરંત-સખી ! સેવાઇ ૦.૩ી. સખી ! એહની સહજ કૃપા થકી, સખી ! કરીએ કરમને જેર / સખી! પડોકલીશું “દરીઓ મઉં, સખી ! મુંઠમાં ધરું મેર-સખી ! સેવીઇ //૪ો. સખી! “જિણ તિણને નવિ સેવીઇ, સખી ! કરિ એહસ્ય તું ક્રીડા સખી! ભાવપ્રભ કહૈ એ પ્રભુ, સખી! સેવ્યો ભાંજસ્ય પીડ-સખી! સેવી છે પા. સૂર્ય, ૨ ખુશી, ૩ નારાજી, ૪ નિર્બળ, ૫ નાના વાસણથી, ૬ સમુદ્ર ૭ માપુ, ૮ જેવા તેવાને ૪૬) ૪૬

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76