Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
તુજ તેજ ઝિગમગ જોતી તરણિ જિમ ઝલહલઈ-મહારાજ !, પરગટ તુહ પરતાપ દૂરિત જેહથી લઈ-મહારાજ ! તુમ્સ નામછે નવનિધિ હોય સંકટ સવિ ઉપશમઈ-મહારાજ, સુર-નર-કિનર કોડિ આવી પાએ નમ-મહારાજ ! //૪ll. ચાહ ધરી ચિત્ત એહ માંગું ત્રિભુવન-ધણી ! મહારાજ , આપો કરી સુ-પસાય સેવા નિજ પય તણી-મહારાજ ! કનકવિજય કર જોડી કઈ કમ ભાવઇં કહઈ-મહારાજ !, જે સેવઈ પ્રભુ-પાય તે સુખ સંપત્તિ લહઈં-મહારાજ ! પાા ૧ કમલ, ૨ આસો સુદ પૂનમના ૩ સૂર્ય ૪ પ્રભાવથી
T કર્તા શ્રી રૂચિરવિમલજી મ.
(ઢાલ-ભટીયાણી રાણી) સહજ સલૂણો હો ! સુ-સ્નેહી શાંતિ જિનેસ, પ્રભુ કેસર ચરચિત કાય | દેવ ! દિલ-રંજન ! હો ! જુહારું તારક આતમા; પ્રભુ દીઠાંથી સુખ થાય – સહજ ૦ // ૧// સાર સંસાર હો ! અવતાર સાહિબ સેવના, દેવાધિપ પૂજે પાયા સુર-નર નારી હો ! મુખ વારી વારી ઈમ કહે, તુહે તારો ત્રિભુવન રાય - સહજ || રો! તન-ધન-જાવન હો ! ચંચલ અંજલિ જલ સમો, જિમ સંધ્યા રાગ સુહાય | વાર ન લાગે હો ! જમવારો જાગી જોયતાં, ખિણમાંહિ ખેર થાય-સહજ ૦ //૩ી.

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76