Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
જી કર્તા શ્રી કેશરવિમલજી મ. @િ
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરૂ! તુજ-એ દેશી) સાંભળ હો ! પ્રભુ ! સાંભળ શાંતિ-નિણંદ , વિનતિ હો ! પ્રભુ ! વિનતી માહરા મનધણીજી | પૂરણ હો ! પ્રભુ ! પૂરણ મનની આશ, પામ્યો હો પ્રભુ ! પામ્યો મેં તું સુરમણિજી //ના/ તુજશું હો પ્રભુ ! તુજશું લાગ્યું મન, નેહી હો ! પ્રભુ ! નેહી મેહા મોર જયંજી | લોચન હો ! પ્રભુ ! લોચન તુજ મુખ દેખી, હરખે હો ! પ્રભુ ! હરખે ચંદ ચકોર જયંજી / રા/ તુજશું હો ! પ્રભુ ! તુજશું સાચો પ્રેમ, પંકજ હો ! પ્રભુ ! પંકજ રવિ કયું ઉલ્લસ્યોજી; તું પણ હો ! પ્રભુ ! તું પણ સુપસન્ન થાય, સુખકર હો ! પ્રભુ ! સુખકર જો મુજ મન વસ્યોજી ||૩ કીજે હો ! પ્રભુ કીજે મુજશું હેત, સાચી હો ! પ્રભુ | સાચી પ્રીત મનમાં ધરીજી | સેવા હો ! પ્રભુ ! સેવા તો પરમાણ, જાણું હો પ્રભુ ! જાણું તેં જાણી ખરીજી જા હેજે હો ! પ્રભુ ! હેજે હૈયે ધરી આપ, દીજે હો ! પ્રભુ ! દીજે વાંછિત-સુખ ઘણાં જી |
(૪૨)
(૪૨)

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76