SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જી કર્તા શ્રી કેશરવિમલજી મ. @િ (દીઠી હો પ્રભુ દીઠી જગગુરૂ! તુજ-એ દેશી) સાંભળ હો ! પ્રભુ ! સાંભળ શાંતિ-નિણંદ , વિનતિ હો ! પ્રભુ ! વિનતી માહરા મનધણીજી | પૂરણ હો ! પ્રભુ ! પૂરણ મનની આશ, પામ્યો હો પ્રભુ ! પામ્યો મેં તું સુરમણિજી //ના/ તુજશું હો પ્રભુ ! તુજશું લાગ્યું મન, નેહી હો ! પ્રભુ ! નેહી મેહા મોર જયંજી | લોચન હો ! પ્રભુ ! લોચન તુજ મુખ દેખી, હરખે હો ! પ્રભુ ! હરખે ચંદ ચકોર જયંજી / રા/ તુજશું હો ! પ્રભુ ! તુજશું સાચો પ્રેમ, પંકજ હો ! પ્રભુ ! પંકજ રવિ કયું ઉલ્લસ્યોજી; તું પણ હો ! પ્રભુ ! તું પણ સુપસન્ન થાય, સુખકર હો ! પ્રભુ ! સુખકર જો મુજ મન વસ્યોજી ||૩ કીજે હો ! પ્રભુ કીજે મુજશું હેત, સાચી હો ! પ્રભુ | સાચી પ્રીત મનમાં ધરીજી | સેવા હો ! પ્રભુ ! સેવા તો પરમાણ, જાણું હો પ્રભુ ! જાણું તેં જાણી ખરીજી જા હેજે હો ! પ્રભુ ! હેજે હૈયે ધરી આપ, દીજે હો ! પ્રભુ ! દીજે વાંછિત-સુખ ઘણાં જી | (૪૨) (૪૨)
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy