SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ × કર્તા : શ્રી મેઘવિજયજી મ. (સાહિબ ! બાહુ-જિનેસર, વિનવું-એ દેશી) સજની ! શાંત-મહારસ-સાગરૂ, સેવો શાંતિજિણંદ હો ! આશ પૂરે સવિ સ દાસની, વિચરે કાંઇ વિદેશ હો! સ શાંતિ ||૧|| સ૰ સમતા શું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ-હો ! એ પ્રભુ સેવાથી સહી, ભાંજે ભ્રાંતિ-હો! -સ શાંતિ 11211 સ ભાવઠ સ૰ ઇણે ઘ૨વાસે ભોગવી, બટખંડ-ઋદ્ધિ નાથ ! હો ! સંપદા, સ તીર્થંકર પદ ભોગવી શિવપુ૨-સાથ-હો! -210- શાંતિ 11311 સ૰ દેવ અવર જે આદરે, જે છંડી જિનરાય હો ! સ તે સુરતરૂ-છાયા તજી, બાઉલીયા દિશિ ધાય હો-સ શાંતિ ||૪| સ૰ ૨ પરિજન ૐ અરિજન બેહુ સમા, સમવળી રંકને રાય હો ! સ પ્રભુ સમતારસ મેઘ-સમો કહેવાય હો! -સ૦ ૧. ભવ ભ્રમણા ૨. પોતાના પરિવારના લોકો ૩ દુશ્મનો ૪૧ પૂરીયો, શાંતિ 11411
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy