Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
દરસણ હો ! પ્રભુ ! દરસણ દઈ દેવ, પૂરો હો ! પ્રભુ ! પૂરો ! મનોરથ મન તણાજી પાા અચિરા હો ! પ્રભુ ! અચિરા-નંદન દેવ, જાણી હો ! પ્રભુ ! જાણી વિનતિ જગધણીજી | કેશર હો ! પ્રભુ ! કેશર કહે જિનરાય | દીજે હો ! પ્રભુ ! દીજે દરિસણ મુજ ભણીજી ||ી.
@ કર્તા શ્રી કનકવિજયજી મ. શિ (પીછોલારી પાલિ આંબા દોઈ રાવલા મહારા રાજ એ દેશી) અચિરા-સુત સુખકાર પ્રભુ ! તું મારો મહારાજ , ભગત-વછલ ભગવંત હું સેવક તાહરો-મહારાજ ! તુઝ વિણ અવર ન કોય કઈ મુઝ મનડું હરઇ-મહારાજ !, તુમ્હ દીઠઈ જિનરાજ લોચન દોય મુઝ ઠરઈ-મહારાજ ! | ના લાગી તુહર્સ્ટ પ્રીતિ તે ટાલી નવિ લઈ-મહારાજ !, નેહ-વિસૂવું ચિત્ત તે અવરસ્યું નવિ મિલઈ-મહારાજ ! સૂતાં-જાગતાં એક તું અહનિશિ સાંભરઈ-મહારાજ !, તુહ દીઠઈ મુઝ હોય, હરખ-ભર બહુ પરઈ-મહારાજ ! રા/ તુહ લોચન જલ-જ સમાન, વદન શારદ શશી-મહારાજ !, તુઝ સોહઈ રૂ૫ અનૂપ, બીજું એહવું નહી-મહારાજ ! તુઝ અભિનવ-ગુણ-સમુદાય, કહ્યો જાઈ નહી-મહારાજ ! Iી.
૪૩)

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76