Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 54
________________ -- - પણ કર્તા શ્રી દાનવિજયજી મ. (વામાનંદન જિનવર, મુનિમાં વડો રે કે) શાંતિ-જિનેસર સુખકર, મૂરતિ તાહરી રે-કે મૂરતિ તાહરી, દીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે-અમૃત ol નિરખી નિરખી સંતાપ મિટે, સઘળો મને રે કે-મિટે છે, વરસંતાં જલધાર, શમે જિમ દવ વને રે કે-શમે ૦ /૧ જિમ ગંગા-પરવાહ, ગિરીન્દથી ઉતરે રે કે-ગિરી છે, તિમ સમતારસ અમૃત, જે ચિહું દિશિ ઝરે રે કે-જે ol જાતિ તણાં પણ વૈ૨, જે દેખી તિમ ટલે રે કે - જે છે, વાયે દક્ષિણ વાય, ઘનાઘન જિમ ફળે રે કે-ઘના ૦ |રા રાગ તણું પણ ચિન્હ, ન જેહમાં દેખિયે રે કે-ન છે, તેષ તણો તિહાં અંશ, કહો કિમ ? લેખિયે રે કે-કહે છે | રાગ-દ્વેષ અભાવ, કેતિણે બુધ અટકળે રે કે-તિ છે, વહનિ-પખે કહો કેમ, ધુડો નીકળે રે કે-ધું આ 0 | નિરખે સુર-નર નારી, ફરી ફરી નેહ શું રે-ફરી , પણ તિલ ભાર વિકાર, ન ઉપજે તેહશું રે-ન ol એ લોકોત્તર અતિશય, જેહનો સાંભળ્યો રે કે-જે છે, ચિતવતાં જિન ચિત્ત, મહારસ ઉછળ્યો રે કે મહા ૦ //૪ સમતામય ધ્યેય લેય, માનું સહી એ ઘડી રે કે-માનું છે, આંખથી સ્કેલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે –સુ ol અ-કલંકિત પ્રભુ-મૂરતિ, ચંદ્ર-કલા જિસી રે કે-ચંદ્ર ૦, દાન વિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે-મુજ 4 T/પા. ૧ દાવાનલ = જંગલનો અગ્નિ, ૨ દક્ષિણ દિશાનો, ૩ મેઘ ઘટા, ૪ તેથી, ૫ સમજુ માણસો, ૬ અનુમાન કરે, ૭ વિના, ૮ લેવા માટે. ૪૦)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76