Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
હાં ગતઆકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જો, વરણની ચિત્ત અતીતથી ગુણ પણ પામીયા રે લો હાં દોય ગંધ સંબંધ ટળ્યાથી દોય જો, અરસ સરસથી ગુણ રસ પણ પ્રભુ વામીયા રે લો.(૩) હાં, ફરસ આઠના નાશથી ગુણ લહા અષ્ટ જો, રાણ વેદનો ખેદ પ્રભુ ! દૂર કર્યો રે લો હાંઅશરીરી અસંગી વળી અ-રૂહ જો, એકત્રીસ ગુણ વરીઓ ભવ-દરીઓ નિસ્તયો રે લો.(૪) હાં, પામ્યા સિદ્ધસરૂપ અનૂપ નિણંદ જો, તિમ સેવકના કારક તારક ભવતણા રે લો હાંજિન-ઉત્તમ વર ગુણ ભર પદકજ નિત્યજો, પાવિજય કહે ભાવો ભાવે ભવિજના રે લો(૫)
T કર્તા શ્રી વિજયલક્ષ્મી સૂરિ મ. જી.
(જીરેજી-એ દેશી) જીરે ! શ્રી શાંતિ નિરૂપમ ચક્રી, સવિ જનપદ પ્રભુ સદગુણી-જીરે જી જીરે ! વિગતવિકાર કિરતાર, અજરામર નિર્ગુણ ગુણી-જીરેજી (૧) જીરે ! બ્રહ્મા વિધાતા મહેશ, ચેતના અચલ-સુતાપતિ-જી. જીરે ! શબ્દથી શંભુ જનમાંહ, ગુણથી જૈન વેદિકૃતિ-જી (૨) જીરે ! હરી હર શક નાગેશ, તેહનો જેના રતિપતિ સુણ્યો-જી. જીરે ! અચિંત્ય બળે કરી નાથ, ક્ષણમાં તે મદન દહન મુણ્યો-જી. (૩) જીરે ! સદાશિવ વિધિ વિષ્ણુ, વિષ્ણુ પુરૂષોત્તમ સ્વયંપ્રભુ-જી. જીરે ! દમી ક્ષમી નિરદંભ, અંતરજામી નામી વિભુ-જી(૪)
(૩૧)

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76