Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
જીરે ! અનેક કલ્પના જાળ, વરજિત ધ્યેય અવિનય સ્વરૂપ-જી જીરે ! સિદ્ધ બુદ્ધ નિર્લેપ, અલખ અજોગી વિશ્વભરૂ-જી (૫) જીરે ! અગમ અરૂજ મહાગોપ, સનાતન અગુરૂલઘુ-જી જીરે! તીરથાધિપ ભગવાન, પામી તુરીય દશાનથુ-જી (૬) જીરે ! માધવ વરૂણ બિૌમ, નીલકંઠ સુરગુરૂ ગુણી-જી જીરે ! ત્રિવિધ જોગે પ્રણમંત, તેહજધામ તું જગધણી-જી (૭) જીરે ! નાસ્તિક સૌગત સાંખ્ય, યોગાચાર વૈશેષિકા-જી જીરે ! એકાંતે કરી તેહ, તુજ કળના નવિ કરી શક્યા-જી૰ (૮) જીરે ! ઇત્યાદિક શુભનામ, યથારથ પ્રગટ્યા સદા-જી૰ જીરે ! તસુ ધ્યાને વિકસંત, સૌભાગ્ય-લક્ષ્મીસૂરિ સંપદા-જી, (૯) ૧. અચલ = હિમાલય, તેની સુતા = પાર્વતી, તેના પતિ = મહાદેવ ૨. કામદેવ ૩. કૃષ્ણ ૪. ઇંદ્ર રૢ કર્તા : શ્રી કીર્તિવિમલજી મ. 3
જીરે ! મારે-શાંતિ જિનેસર દેવ, અરજ સુણો પ્રભુ માહરી-જીરેજી જીરે! મારે-ભવમાં ભમતાં સાર, સેવા પામી તાહરી-જીરેજી ....(૧) જીરે! મારે-માનું સાર હું તેહ, હરિ-હર દીઠાં લોયણે-જીરેજી જીરે! મારે-દીલે લાગ્યો રંગ, તુમ્હ ઉપર એક મને-જીરેજી ....(૨) જીરે! મારે-જિમ પંથિ-મન ધામ, સીતાનું મન રામશું-જીરેજી જીરે! મારે-વિષયીને મન કામ, લોભીનું ચિત્ત રામશું-જીરેજી ....(૩) જીરે ! મારે-એવો પ્રભુશું રંગ, તે તો તુમ્હ કૃપા થકી-જીરેજી જીરે ! મારે-નિરવેદ અત્યંત, નિત્યે જ્ઞાન-દિશા થકી-જીરેજી ....(૪) જીરે ! મારે શાંતિ કરો શાંતિનાથ, શાંતિ તણો અરથી સહી-જીરેજી જીરે! મારે-ઋદ્ધિ-કીર્તિ તુમ પાસ, અમૃત પદ આપો વહી-જીરેજી ....(૫)
૩૨

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76