Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 49
________________ * જીવિત વરસ એક લાખનું રે, ૭ શ્યાલીશ ધનુષનું માન | છત્રીશ ગુણધર ગુણનીલા રે, ધરતા પ્રભુકો ધ્યાન-ચતુર/all • બાસઠ સહસ જસ સાધુ છે રે, તીન રયણ આધાર / 'એકસઠ સહસ સાધવી રે, અધિકી ખટ અવધાર-ચતુર //૪ો. સેવે ગરૂડ યક્ષેશ્વર રે, ર નિરવાણી તસ નાર; શાંતિકરણ જગ શાંતિજી રે, પ્રમોદસાગર જયકાર-ચતુ૨૦ //પી. કિર્તાઃ શ્રી ભાણચંદ્રજી મ.@ (દેશી મથુરાની) સોળમાં શાંતિ જિનેશ્વરૂ હો રાજ, ચક્રી પંચમ એહ હો!-મનમોહન સ્વામી વિનવું હું શિરનામી હો ! રાજ ! તું મુજ અંતરજામી હો-મન / ઉપકારી ત્રિહું લોકના હો ! રાજ! જિન જગ રવિ શશિ મેહરે -મન //ના માહરે તુમશું પ્રીતડી હો ! રાજ! તું તો સદા વીતરાગ હો-મન, ભિન્ન સ્વભાવ તે કિમ મિલે હો ! રાજ ! ઈમ નહીં પ્રીતિનો લાગ હોમનારા. હું મોહે મુંઝયો ઘણું હો ! રાજ! તું નિરમોહી ભદંત હો-મન ! તું સમતા-સુખ સાગરૂ હો ! રાજ! હું જગ મમતાવંત હો-મનulla હું જડ-સંગે રંગીઓ હો ! રાજ! તું ચિદાનંદ-સ્વરૂપ હો-મન ભવ-તૃષ્ણા મુજને ઘણી હો ! રાજ! તું શીતળ જગ-ભૂપરે-મનoll૪ો ઇમ બિહું ભિન્નપણાથકી હો ! રાજ! કિમ એક તાન મિલાય હો-મન સ્વામી-સેવક અંતરે હો ! રાજ! કિમ લહું ! સ્વામી! પસાય રે-મન'પા. (૩૫)

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76