Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 50
________________ પણ ભક્તિ નિર્મળ કરી હો ! રાજ! અહર્નિશ કરું તુમ સેવરે-મન આશ્રિત જાણી સંગ્રહો ! રાજ ! પાર ઉતારો દેવ હો-મનullll તુમ નાથે હું સ-નાથ છું રાજ ! ધન્ય ગણું અવતાર ! હો-મન વાઘજી મુનિના ભાણને હો ! રાજ! આપો શિવસુખ સાર હો-મનullણા T કર્તા શ્રી ખુશાલમુનિજી મ. પણ (જ્વાળામુખીરે મા જાગતાંરે-એ દેશી) સકળ સુખકર સાહિબોરે-શ્રી શાંતિ જિનરાય રે; ભાવ સહિત ભવિ વંદવારે, શ્રી. ઉલસિત તન મન થાય છે રે શ્રી "વદન અનોપમ રાતોરે શ્રી શાંતિoll1I તે દીઠાં ભવદુઃખ જાય છે રે-શ્રી જગગુરૂ મહિમા જાગતો રે-શ્રી, સંપૂર્ણ સુખકંદરે-શ્રી. ભવિજનને હિત સદાય છે રે- શ્રી શાંતિનારા મુજને તારા નામનોરે-શ્રી), પરમ રતિ-રસનો ઠામ છે રે-શ્રી / નિશ-સૂતાં દિન જાગતાં રે-શ્રી, હિયાથી ન વેગળો થાય છે રે-શ્રી રૂા. સાંભરતા ગુણ તાહરા રે-શ્રી, આનંદ અંગ ન માય છે રે શ્રી. | તું ઉપગાર-ગુણે ભરે-શ્રી અવગુણ કોય ન સમાય છે રે -શ્રી. II૪ો. મેઘરથ રાજાતણે ભવેરે-શ્રી, પારેવો ઉગારીયો રે;-શ્રી. | તિમ મુજને નિરભય કરો-શ્રી, સ્વામી સુપ્રસન્ન થાય છે રે -શ્રી પા શ્રી અખયચંદસૂરીસરૂરે-શ્રી, ગુરૂજી ગુણમણિ-ખાણ-શ્રી / તેહના ચરણ પસાયથીરે-શ્રી, ખુશાલમુનિ ગુણ ગાય છે રે-શ્રી //૬ ૧. મુખ ૨. અનુકૂળ ૩. શ્રેષ્ઠ આનંદના રસનો (૩૬)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76