Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 51
________________ શિ કર્તા શ્રી ચતુરવિજયજી મ. શું | (સીતાહો પ્રીયા સીતા કહે સુણો વાત એ-દેશી) શાંતિ હો ! જિન ! શાંતિ કરી શાંતિનાથ, અચિરા હો ! જિન ! અચિરાનંદન વંદનાજી || કેવળ હો ! પ્રભુ ! કેવળ લહિયે ૨ દીદાર, ભાંગી હો ! જિન ! ભાંગી ભાવઠ ભંજનાજી ..../૧ પ્રગટી હો ! જિન ! પ્રગટી રિદ્ધિનિદાન, માહરે હો ! જિન ! મારે જસ સુરતરૂ ફળ્યોજી | તોરણ હો ! જિન ! તોરણ બાંધ્યાં બાર, અભય હો ! જિન ! અભયદાન દાતા મળ્યો જી ....રી દાયક હો ! જિન ! દાયક દીનદયાળ, જેહને હો ! જિન ! જેહને બોલે હુએ મુદાજી | જિનની હો ! જિન ! જિનની વાણી મુજ, પ્યારી હો ! જિન ! પ્યારી લાગે તે સદાજી ...૩ ઉદયો હો ! જિન ! ઉદયો જ્ઞાન-દિણંદ, ધાઠો હો ! જિન ! ધાઠો અશુભ દિન વળ્યોજી | મળીઓ હો ! જિન ! મળીઓ ઇષ્ટ-સંજોગ, સુંદર હો ! જિન ! સુંદરતા તન-મન ભળ્યોજી ...//૪ સાખી હો ! જિન ! સાખી ઇંદ્ર-નરિદ, અવર હો ! જિન ! અવર અનુભવ આતમાજી | પ્રેમે હો ! જિન ! પ્રેમે ચતુર સુજાણ, ગાયા હો ! જિન ! ગાયા ગુણ એ તાતનાજી ....પણ ૧. ફક્ત, ૨. ચહેરો, ૩. ધસાઈ ગયો. ૩૭.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76