Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
Fશ કર્તા શ્રી ન્યાયસાગરજી મ. (ત્રિભુવનતારણ તીરથ પાસ ચિંતામણી રે-એ દેશી રાગ-મલ્હાર) શાંતિજિનેશરદેવ દયાળ શિરોમણિ રે, કે દયાળશિરોમણિ, સોળમો જિનવર પંચમ ચક્રી જગધણી રે, કે ચક્રી જગધણી (૧) પારેવાં શું પ્રીતિ કરી તિણી પેરે કરોરે-કે તિણી, જનમ જરા ભય મરણ સીંચાણાથી ઉદ્ધરો રે-કેસીં(૨) તિણે કાંઈ દીધું હોયે તે મુજને કહો રે; કે તે જો શરણ કર્યાની લાજ તો મુજને નિરવહો રે-કે મુ(૩) પારેવા પરિ હરણ કરે તુજ સેવના રે-કે કરે, સિંહિકેય સુત ભીતિ નિવારણ કામના રે-કે નિ(૪) તિણ કારણ હું સેવક સ્વામી તું માહરો રે-કે સ્વા. તેહથી હું છું અધિક સેવા પર તાહરો રે-કે સેવા (૫) અચિરા માતા વિશ્વસેન પિતા છે તાહરો રે-કે સેન શાંતિ નામ ગુણ રહયે મુજને તારતાં રે-કે મુજ ન્યાયસાગર કહે ઈષ્ટ પ્રભુ દિલ ધારતાં રે-કે દિલ (૬) ૧. ઈંદ્ર
૨૯)

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76